________________ (3) પ્રત્યાખ્યાનીય કક્ષાની ક્ષમાપનાથે 4 માસે-(દર ચાર મહિને) ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવાની વ્યવસ્થા છે. (4) સંજવલન કષાના ક્ષમાપનાથે દર પંદર દિવસે પાક્ષિક પ્રતિક્રમણની વ્યવસ્થાનું વિધાન છે. અને જેરેજના કષાયે રોજેરોજ ખમાવી લેવા, ઉધાર ન રાખવા માટે દૈવિસકરાત્રિક પ્રતિકમણની વ્યવસ્થા છે. પરંતુ અજિતનાથ પ્રભુથી પાર્શ્વનાથ ભગવંત સુધીના રર જિનના કાળના સાધુઓ સ્વભાવે સરલ અને બુદ્ધિશાળી (જુ અને પ્રાજ્ઞ) છે તેથી તેઓ તે પાપ અતિચાર લાગતાં જ વિના વિલંબે તુરંત પ્રતિક્રમણ કરી ક્ષમાપના કરી લે છે. પાપ ઉધાર રાખતા જ નથી માટે તેમના કાળમાં સાંવત્સરિક, ચાતુર્માસિક, પાક્ષિક પ્રતિક્રમણની વ્યવસ્થા નથી હોતી. ' નીચેના કષ્ટથી કષાની સ્થિતિ સમજી શકાશે– અનન્તાનુબંધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય | સંજવલન કાળ મર્યાદા–––મ આજીવન એક વર્ષ ચાર માસ 15 દિવસ ગતિને બંધ—નરકગતિ બંધક | તિર્યંચગતિ બંધક | મનુષ્યગતિ બંધક | દેવગતિ બંધક ગુણને ઘાત- | સમ્યક્ત્વગુણ રેધક દેશવિરતિગુણરોધક સર્વવિરતિગુણ રેધક યથાખ્યાતચારિત્રરોધક