________________ 207 દેરે છે અને પ્રચંડ પવન ફુકાતા તેના ઝપાટે ફરી બે ભાગ પાછા ભેગા થઈ જાય. તે જ પ્રમાણે પ્રત્યાખ્યાનીય ક્રોધ ચાર મહિને પાછા ભેગા મળી જાય. (4) સંજવલન કેધ–જેમ પાણીના જલાશયમાં બાળક લાકડી વડે બે ભાગ પાડતે રેખા દેરે છે પરંતુ ફરીથી તુરંત પાણી મળતાં પાછું એક બની જાય છે. તે જ પ્રમાણે આ ક્રોધ તેવી જલરેખા જેવા સ્વભાવવાળે છે. 15 દિવસમાં તુરંત બને પક્ષે એક થઈ જાય. (2) અનન્તાનુબંધી આદિ 4 માન : - * * * * * o) ERaa RESS. ળZ5THO eToo Koo sizeASIONSORG GALS @ TOUT RE માન–અભિમાન, મદ, અહંકાર, ઘમષ્ઠ, વગેરે એનાં જ નામે છે. જેમ માની નમે નહીં. તે પ્રમાણે ઉપમા આપી છે.