________________ 204 નાખે એટલે સાપ નિર્વિષ થઈ જાય. પરંતુ માણસના શરીરમાં ઝેર ક્યાં રહે છે? નથી તે દાંતમાં કે નથી દાઢામાં. શરીરમાં કઈ એવી કેથળી પણ નથી. માણસના શરીર ઉપર એવાં ઓપરેશને કરીને પ્રયોગ પણ કરવામાં આવ્યા છે. પરંતુ કેઈ ભાગમાં ઝેર નથી મળ્યું. પરંતુ ભયંકર ક્રોધના આવેશમાં લેહીમાંથી એક Poison ઝેરી તત્ત્વ છૂટું પડે છે તે જ આ ઝેર...કેટલું ખતરનાક હોય છે કે જે સ્વ અને પર બંનેને ભયંકર નુકશાન કરે છે. કષાય મેહનીય ( 2 . 3 | અનન્તાનુબંધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય સંજવલન ક્રોધ, માન, ક્રોધ, માન ક્રોધ, માન ધ, માન માયા, લેભ માયા, લેભ માયા, લેભ માયા, લોભ કાળ મર્યાદા, તેમ જ તીવ્ર-મન્દતાની તરતમતા આદિ કારણેથી દેધાદિ કષાયેના 4 વિભાગ પાડવામાં આવ્યા છે. જે ચારે પ્રકારે આત્માને ભયંકર નુકશાન પહોંચાડનારા છે, આત્મગુણેને પ્રગટ ન થવા દેવામાં પ્રતિબંધક છે. પ્રતિક્રમણ વ્યવસ્થા : કષાય સ્થિતિને અનુરૂપ પ્રતિકમણ વ્યવસ્થા છે. કારણ કે તે તે કષાયેના નાશ માટે તે તે પ્રતિક્રમણ કાળ પ્રમાણે કરવામાં આવે અને મિચ્છા મિ દુક્કડં આપવામાં આવે તે તે કષાય રહે નહીં, નાશ પામે. (1) અનંતાનુબંધી માટે તે કંઈજ નથી. કારણ કે તે તે આજીવન છે માટે. (2) અપ્રત્યાખ્યાનીય કષાયની ક્ષમાપનાથે સાંવત્સરિક એક વર્ષે પ્રતિક્રમણ કરવાનું વિધાન છે.