________________ 201 કેટલા દુઃખી થતા..ભરતને એલર્ભ દેતા. અરે ભરત! તું તે સુખસાહેબી ભેગવે છે, મેજશેખ કરે છે, અને મારા સંતની તે વાત પણ નથી પૂછતે.... આવી તે વિલાપમાં રાગની ભાષા કેટલી ય વાપરે છે. એક દિવસ ભારત મરુદેવા માતાને હાથીની અંબાડીએ બેસાડીને ત્રાષભદેવ પ્રભુના દર્શને લઈ જાય છે, ત્યારે દૂરથી જ અપૂર્વ ધ્વનિ સાંભળી માતાજી આશ્ચર્ય પામી ભરતને પૂછે છે– એહ અપૂરવ વાજા, કિહા વાજે છે એહ તાજાં..” ત્યારે ભારતે પ્રભુની ઠકુરાઈનું વર્ણન કર્યું, અને માતાજી એ જોવા ઉત્સુક બન્યાં. ગે મેહ અનિત્યતા ભાવે...” બસ, અનિત્ય ભાવનાએ, એકવ ભાવનાએ મેહદશા ઝપાટાબંધ ઓગળવા માંડી અને ક્ષપકશ્રેણિ મંડાઈ ગઈ અને હાથીની અંબાડીએ જ બેઠા બેઠા કેવલજ્ઞાન પામી...અંતર્મુહૂર્તમાં આયુષ્ય પૂર્ણ કરી મેશે સિધાવ્યા-ગજબની મેહદશાને પણ ઝડપથી ક્ષય કરી કેવલી બની મેક્ષ મેળવ્યું. રાગ-દ્વેષનાં પર્યાયવાચી નામ : છા-નૂર-કામ-ને-ર્થ-મમહમfમના अभिलाष इत्यनेकानि रागपर्यायवचनानि / / ઈચ્છા, મૂછ, કામ, નેહ, ગાર્ધ, મમત્વ, અભિનન્દ, અભિલાષા ઇત્યાદિ અનેક શબ્દો રાગના માટે પર્યાયરૂપે વપરાય છે. इर्ष्या रोषो दोषो द्वेषः परिवादमत्सरामयाः / बैरप्रच्ण्डनाद्यनेके द्वेषस्य पर्यायाः / / ઈર્ષા, રોષ, દેષ, દ્વેષ, પરિવાદ, મત્સર, અસૂયા, વર અને પ્રચણ્ડન આદિ અનેક શ ષ માટે પર્યાયરૂપે વપરાય છે. રાગ-દ્વેષ જ મૂળભૂત કષાય છે. હકીકતમાં રાગ-દ્વેષ એ