________________ 202 જીવને સ્વભાવ નથી, વિભાવ છે. પ્રકૃતિ નથી, વિકૃતિ છે. છતાં પણ રાગ-દ્વેષ જીવો સાથે એવા વણાઈ ગયા છે કે રાગ-દ્વેષ વિના ચાલતું જ નથી. એનું જ આલંબન “ડગલે ને પગલે લેવું પડે છે. અને એના જ આશ્રયે ચાલે છે. ઘણું જીને કૈધ ન કરે તે નથી ચાલતું..પણ સાહેબ. એ તે થોડે ઘણે તે ક્રોધ કરવો જ પડે નહીં તે છોકરા સાથે ચઢી જાય. થેડી આંખ કાઢીએ, ડીવાર હાકોટા પાડી જોરથી બોલીએ તે નેકર-પણ સીધું ચાલે. અને કામ કરે...” હાશ ! માણસને જીવવા માટે, સંસારમાં રહેવા માટે, અને કામ કરવા અને કરાવવા માટે પણ કેધાદિ કષાયને આશ્રય લેવો પડે છે. એ વિના નથી ચાલતું એ વિના નથી જીવાતું. ઘણાને કેધ કરવાથી–બે શબ્દ જોરથી ઉતાવળથી, આંખ કાઢીને બેલે અને કામ થઈ જાય, અથવા વિજય મળી જાય એટલે બસ. એક વાર બે વાર આવું બને એટલે પછી તે નક્કી જ કરી લે કે હવે તે જીવવા અને જીતવા માટે આ જ રસ્તે છે. અનાદિની કણાની ટેવ–રાગ-દ્વેષાદિની અનાદિની ટેવ જીવની પડી છે. ચારે ય ગતિમાં અને એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીની પાંચે ય જાતિમાં કષાની ટેવ સર્વત્ર જોવામાં આવે છે. કઈ ગતિમાં જીવે ક્રોધ નથી કર્યો, કયાં જીવે લેભ નથી કર્યો, ક ભવ રાગ-દ્વેષ વગરને કર્યો છે? આ જ કારણે જીવને રાગદ્વેષની ટેવ પડી ગઈ છે. હવે આ અનાદિની ટેવ જતી નથી. આ સંસ્કારો ભુંસાતા નથી. અને જીવ એને જ પિતાની પ્રકૃતિસ્વભાવ માની બેઠા છે. આપણે એકબીજાની ઓળખ આપતા પણ કહીએ છીએ કે આ તે ભયંકર કોધી છે, આ તે ખૂબ અભિમાની છે. આ તે એ લેભિયે છે કે કોઈ પણ વસ્તુ દેખી ન છોડે. એટલે કે ધાદિ કષાયે તે આપણે સાથે દૂધમાં