________________ 15 આવી રીતે જોઈએ તે દરેક ભાષામાં હું અને મારાપણુને ભાવ પ્રબળપણે રહેલે છે. કઈ પણ ભાષાભાષી વ્યક્તિ આ પ્રાગ તે અચૂક કરે છે. એ વિના ચાલતું જ નથી. દરેકને આના વિના તે વ્યવહાર જ નથી ચાલતું. પરંતુ આ શબ્દ પણ કંઈક સૂચવે છે. આ શબ્દને પ્રગ કરતા આપણે બેલીએ છીએ-મારું મકાન, મારું ઘર, મારાં કપડાં, મારી પત્ની, મારા છોકરા, મારા પૈસા, મારી ગાડી, મારી ઘડિયાળ વગેરે...પરન્તુ ક્યારેય આપણે હું ગાડી, હું ઘર, હું મન, હું કપડાં, હું પત્ની, હું કરે, હું પૈસા, હું ઘડિયાળ આવી ભાષા નથી બોલતા. કઈ ગમાણસ પણ નથી બેલત. આવી ભાષા કેઈને બોલતા પણ આપણે નથી સાંભળી. એટલે “મારું” શબ્દ વાપરીએ છીએ. “મારું” શબ્દ સંબંધવાચી છે. વસ્તુની સાથે મારાપણુને સંબંધ સૂચવે છે. પરંતુ આ સંબંધથી સંબંધી એ આત્મા તે જુદે જ છે. એ આત્મા “મારા શબ્દથી વાચ્ય નથી પરંતુ “હું પદથી વાચ્ય છે. હું-આત્મા. હું શરીર પણ નથી બોલતા. મારું શરીર કહીએ છીએ. એટલે મારું શરીર એમાં આ સંબંધ દર્શાવનાર મારું કહેનાર અંદર કઈ બીજે જ છે. અને તે જ “આત્મા.” પરંતુ આત્મા કહેનારા જીવે “મારું મારું કરીને કેટલે જબરદસ્ત મેહ-મમત્વને સંસાર ઊભું કરી દીધું છે. બસ, એના વિના ચાલતું જ નથી. સંસાર કેવી રીતે બન્યો? H0=Water. જેમ આપણે શીખ્યા છીએ. એટલે Hydrogenના 2 ભાગ અને Oxygen નો એક ભાગ એમ બંનેના સંયોજનથી પાણી બને છે. તે પછી સંસાર કેવી રીતે બન્યા? આ સંસાર કોના સંયોજનથી બને છે? એટલે આમિર ઉત્તર આપતા જણાવે છે કે