SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ 14 રમણતા એ જ અનન્ત ચારિત્ર. પરંતુ એ ગુણ ઉપર આવરણ આવે છે તેનું નામ “મેહનીય કર્મ” છે. ' મેહનીય કર્મ મદિરા જેવું છે. જેમ દારૂ મદિરાજેવું | મદિરા પીધેલો માણસ વિવેક–ભાન–ભૂલે છે કે આ મારી બહેન છે કે પત્ની? આ મારી માતા છે કે ભાભી, કે પત્ની અને ભાન ભૂલી નશામાં વિવેકહીન મર્યાદહીન વિપરીત વર્તન કરે છે. બસ, મેહનીય કર્મ પણ Mi મોહનીયંકમાં મદિરા પીધેલા માણસ જેવું જ છે. મેહનીયના કારણે જીવ સાચાને સાચું, મારું જે છે તેને પિતાનું ન સમજતા, ખોટાને સાચું, સાચાને છે ટું, અને પારકું પૌગલિક તે મારું પણ મારા આત્મગુણો તરફ પિતાપણાનો કંઈ લક્ષ નથી. અનાદિકાળથી જીવ આ ભાન ભૂલી બેઠે છે. અને એના જ કારણે આજદિન સુધી મારું-મારું રટયા કરે છે. अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्धकृत् / नाऽहं न ममेति मन्त्रोऽयं, प्रतिमन्त्रोऽपि मोहजित् // ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે–બસ “હું અને મારું આ જ જગતને આંધળું કરનારે મેહને મંત્ર છે. અને આનું વિપરીત કરીએ. “નાS€” " મમ” “હું કેઈનો નથી અને મારું કઈ નથી ”—આ મંત્ર મેહનીય કર્મને જીતવાને મંત્ર છે. હું અને મારું / હું અને મારું_ગુજરાતી ભાષામાં મેં બૈર રા–હિન્દી ભાષામાં I and My–અંગ્રેજી ભાષામાં બીજ માણા–મરાઠી ભાષામાં ––મમ––સંસ્કૃત ભાષામાં
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy