________________ જૈનદર્શનના અદ્ભુત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તાન સમક્વા છે 'શ્રી ગોપીપુરા-સુરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવા૨ે આયોજિત જs tધ્યસ્થાનાના મુખ્યવિષય-માણીગલિયાર.' પ્રવક્તા-પ૫.biા 4 શ્રી અરૂણupજયજી મહારાજ '(રાષ્ટ્રભાષા૨ન-વધ સાહિત્યરત્ન-પ્રયાગ) ચાતુર્માસિક રવિવારીયઃશ્રી મહાવીર શિક્ષણ શિબિe સંચાલકઃશ્રી મહાવીર વિધાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) ઇ ભાદરવા સુદ 10 | વ્યાખ્યાન આઠમું રવિ તા. ર૯-૮-૮૨ વિષય: વિષય+ કષાય=સંસાર વ્યાખ્યાતા : ૫.પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ અવતરણકારઃ કપિલરાય નાનાલાલ ઠાકુર जहा मोहोदओ तिवो, अन्नाणं खु महाभयं / तया एगिदिए जम्मो, सम्मं जाणाहि गोयमा ! // ગુરુ ગૌતમસ્વામીને જણાવતાં ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રી મહાવીર પરમાત્મા ફરમાવે છે કે હે ગૌતમ! જ્યારે મેહને ઉદય તીવ્ર હોય અને અજ્ઞાનને ભયંકર ઉદય હોય ત્યારે પંચેન્દ્રિયમાંથી પડીને જીવ સીધે એકેન્દ્રિયમાં પણ જન્મ ધારણ કરે છે. સંસારમાં મેહ મમત્વને જ ઉદય તીવ્ર છે. અને આઠે કર્મોમાં પણ મેહનીય કર્મ જ સહુથી વધુ પ્રબળ છે. આત્માને મૂળભૂત ગુણ છે અનન્ત ચારિત્ર, યથાખ્યાતસ્વરૂપ. આત્મગુણની