SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ 187 આ પ્રમાણે અનિવૃત્તિકરણના બળે અંતકરણ કરતાં જ્યારે નિષ્ઠાકાળનું અંતમુહૂર્ત બાકી રહે ત્યારે પહેલવહેલું મિથ્યાત્વ અટકે છે. કારણ કે પહેલેથી જ મિથ્યાત્વના દળિયા ત્યાંથી ખસેડી દીધા હોય છે. અહીંયા જે મિથ્યાત્વને ઉપશમ કહેવાય છે અને તે ઉપશમ દ્વારા પ્રગટ થતું સમ્યકત્વ તેને ઔપશમિક સમ્યક્ત્વ કહીએ છીએ. આ તે અંતમુહૂર્ત સુધી ટકે છે... ત્યાર પછી સામે રહેલા ત્રણ પુંજમાંથી જે પુંજ પામે તેવું બને... - મિથ્યાત્વ મોહનીય અને અનન્તાનુબંધી ફ્રધ-માન, માયાલેભને અનુદય એટલે ઉપશમ અને એ ઉપશમ દ્વારા થતું સમ્યક્ત્વ તે ઔપશામક, આ સમ્યક્ત્વ આ ત્રણ કરો વડે થાય છે. ગ્રંથિભેદ થયા પછી આ પ્રગટે છે. અને જે મિથ્યાત્વના ઉદય પામેલા પુદ્ગલેને ક્ષય તેમ જ ન ઉદયમાં આવ્યા હોય તે ઉપશમ-એમ આ બંનેના મિશ્રિતભા થતું સમ્યક્ત્વ તે ક્ષે પશમિક સમ્યકત્વ કહેવાય છે. - 20 સમ્યકત્વ TV - સાસ્વાદન મધ્યાત્વ આ પ્રમાણે સમ્યકત્વ પામતાં જ જીવ સીધે પહેલા ગુણ સ્થાનકેથી કુદકો મારી ચેથા સમ્યકત્વના ગુણસ્થાનકે આવી જાય
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy