________________ - જૈનદર્શનના અભુત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજવા રણ શ્રી ગોપીપુશ-સુરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત ] . " સ જાહે૪ વ્યાખ્યાનમાયા | મુખ્ય વિષયવાથીશGિળ્યાચ.. 'પ્રવક્તો-પ૫.મુBLદાઝ ALM. ટ્ટdજયજી મહાઝા ' (રાષ્ટ્રભાષા૨-વર્ધા,સાહિત્યરત્ન-પ્રયાગ) 'ચાતુર્માસિક રવિવારીય શ્રી મહાવીર શિક્ષણ શિબિર ? સંચાલકઃશ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) છે અષાઢ સુદ 7 વ્યાખ્યાન પહેલું| રવિ તા. 27-6-82 વિષય: સંસારચક્ર અને આત્માનું પરિભ્રમણ વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજ અવતરણકારઃ કપિલરાય નાનાલાલ ઠાકુર ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રી મહાવીરસ્વામી ફરમાવે છે કે અનાદિ અનંત આ સંસારમાં જીવનું પરિભ્રમણ અવિરતપણે ચાલુ જ છે. જીવનું જન્મમરણનું ચકકર અટક્યું નથી. મૃત્યુથી આપણે મરીએ છીએ કે આપણાથી મૃત્યુ મરે છે? મૃત્યુથી આપણે કરીએ છીએ કે મૃત્યુ આપણાથી ડરે છે? મૃત્યુથી આપણે મરતા તે નથી જ એટલે મૃત્યુથી ડરવાનું હોય જ નહીં, છતાંય મૃત્યુથી આપણે કરીએ છીએ. જે કે મૃત્યુથી ડરવું ન જ જોઈએ એમ છતાં ડરીએ એમાંય વાંધો નથી.