________________ પ. પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ -: ની શુભ નિશ્રામાં :શ્રી મહાવીર વિદ્યાથીં કલ્યાણ કેન્દ્ર વિવિધ સ્થળે જેલી શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર _ગ્રિષ્માવકાશકાલીન શિબિરે ] (1) 1979 માં સર્વોદય પાર્શ્વનાથ જૈન મંદિર, માથેરાન નગરે. (2) મે-૧૯૮૦ માં શ્રી આદિનાથ સંસાયટી, પુના-સતારા રેડ, પુના, (3) મે-૧૯૮૧ માં શ્રી વર્ધમાન આરાધના ભવન, ગોકુળનગર, ભીવંડી. (4) મે-૧૯૮૨ માં શ્રી મહાવીર સ્વામી જૈન દહેરાસર, વલસાડ, UF D ચાતુર્માસિક 16 રવિવારીય શિબિર 0 (1) 1978 માં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જૈન દેરાસર, પાટી, મુંબઈ (2) ૧૯૮૦માં શ્રી આરાધના ભવન, ગોવાલીયા ટેંક, મુંબઈ (3) 1981 માં શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન દેરાસર, પ્રાર્થનાસમાજ, મુંબઈ (4) 1982 માં શેઠ ને. મે. વાડી ઉપાશ્રય, ગોપીપુરા, સુરત,