SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ 175 બસ હુ માવ”—“સલ્ય હી મળવાન હૈ” ભગવતીસૂત્રમાં જ્યારે સત્યને જ ભગવાન કહેવાયા છે ત્યારે આ જ અભેદ દષ્ટિથી એટલે સત્ય અને પ્રભુ ઉભયમાં એક સરખી સમ્યફ શ્રદ્ધા રાખવી તે જ સમ્યક્ત્વ કહેવાય. દાખલા તરીકે વિચાર કરીએ કે–એક પિતાને 4 પુત્ર છે. ચારે જુદી જુદી દષ્ટિવાળા છે. બધાની માન્યતા જુદી જુદી છે. (1) પહેલે પુત્ર કહે છે-પિતાજી! હું તમને માનીશ, પણ તમારી આ જ્ઞા નહીં માનું. (2) બીજો પુત્ર કહે છે-પિતાજી! હું તમારી આજ્ઞા માનીશ પણ તમને નહીં માનું. (3) ત્રીજો પુત્ર કહે છે–પિતાજી! હું તમને પણ નથી માનતે અને તમારી આજ્ઞા પણ નથી માનતો. (4) એ પુત્ર કહે છે-પિતાજી! હું તમને પણ માનું છું અને તમારી આજ્ઞા પણ માનું છું. ભાગ્યશાલીએ ! થડે વિચાર કરે. તમે ઘણું પિતાના સ્થાને છે. સાચું બોલજે, યે દીકરે ગમે? તમે પિતા છે તે આ ચારમાંથી ક્યો દીકરો ગમે? સભામાંથી–સાહેબ, ચોથા નંબરને દીકરો ગમે. દીકરે તે એ હું જોઈએ, જે પિતાને પણ માને અને પિતાની આજ્ઞા પણ માને. પહેલા ત્રણ દીકરા તે કેઈને પણ નથી ગમતા. પરંતુ આ સંસાર છે સંસારમાં શું નથી? ચારે પ્રકારના દીકરાઓ છે. બસ, આ તે પુત્રની વાત હતી એટલે બધાએ જવાબ આપી દીધો. પણ ચાલે હવે વિચાર કરીએ–ભક્તને, પૂર્વવત આ જ વાતને ભક્તના નામે ભગવાનની સાથે વિચારીએ– (1) એક માણસ કહે છે—હું ભગવાનને માનું છું પણ ભગવાનને કહેલે ધર્મ નથી માનતે.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy