________________ 176 (2) બીજે કહે છે –હું ભગવાનને કહેલ ધર્મ માનું છું પણ ભગવાનને નથી માનતે. (3) ત્રીજે કહે છે—હું ભગવાનને ય નથી માનતે અને ભગવાને કહેલ ધર્મ પણ નથી માનતે. (4) એ કહે છે—હું તે ભગવાનને પણ માનું છું અને ભગવાને કહેલો ધર્મ પણ માનું છું. બુદ્ધિશાલીઓ! પહેલાની જેમ જ વિચાર કરે છે કે માણસ સારો? કેમ પહેલે કે બીજે? સભામાંથી–ના...ના.... માણસ જ સારે. જે ખરેખર ભગવાનને અને ભગવાનને કહેલે ધર્મ(વચન-આજ્ઞા) બંને માને છે. જરા આપણે આપણે પણ વિચાર તે કરીએ. કે આપણો નંબર આ ચારમાંથી કર્યો છે? શું ખરેખર આપણે બધા ચોથા નંબરવાળા જ છીએ? વિચાર કરે. જે ચેથા નંબરે નથી તે સાચા સમ્યગદષ્ટિ ભક્ત કેવી રીતે? ભગવાનને માનવાની વાત સહેલી છે. એમાં કંઈ જ તકલીફ નથી. પરંતુ ભગવાનની આજ્ઞારૂપ ધર્મ માન મુશ્કિલ છે. કારણ ધર્મમાં તે ઘણું છેડવું પડે છે અને ઘણું નિયમિત–વ્યવસ્થિત થવું પડે છે. કારણ કે ત્યાગ-અને તપના મૂલ પાયા ઉપર જ ધર્મની ઈમારત બંધાયેલી છે. | દર્શનધર્મની આરાધના ચરણ છે. જ્યારે જ્ઞાન, ચારિત્ર અને તપધર્મની આરાધના એટલી સરલ નથી દેતી. એટલા માટે દર્શન-પૂજા કરવાની પ્રતિજ્ઞા લેવા જલદી તૈયાર થઈ જઈએ. પરંતુ રાત્રિભેજનને ત્યાગ, બ્રહ્મચર્ય, કંદમૂલ-અભક્ષ્ય-અનંતકાય