________________ 168 ધર્મ cવ " આ પણ કેમ બેલાય? શું એમાં કોઈ સારાસારને વિવેક નથી કરવાને? જે હીરામાં થાય તે ભગવાનમાં કેમ નહીં? સમ્યફત્વને અર્થ એમ નથી કે–“સવ છે ! માના ૩રામ સર છ છ ગાના” આ પ્રમાણે એક ફેરીવાળા રસ્તા ઉપર બેલે છે. પચાસ જાતની વસ્તુઓ છે . કેઈ નાની-કઈ ટી. પણ છતાં બધી એક જ કિંમતે વેચે છે. એટલે શું બધી વસ્તુ એક સરખી થઈ ગઈ? ના, કેમ થાય? વિચાર કરે-સમ્યક્ત્વ આમાં નથી કે “માવાન ge. હૈ ણવ ધર્મ હૈઆમ બોલવામાં સમત્વ નથી હોતું. ઘણું કહે છે-સાહેબ, આ તે કેટલી ઉદાર ભાવના છે, વિશાતા છે કે બધાને એકસરખા ભગવાન માનું છું. આ તે ઉપરથી વધુ દઢ અને વધુ સારી વાત કહેવાય તે સમ્યકત્વ કેમ નહીં? એમ પૂછું છું... કે તમારી પત્ની પણ એમ બેલે કે इसमें क्या है, सब पुरुष मेरे पति है..." एक ही पुरुष को पति मानना" इसकी अपेक्षा तो मन की उदारता रखोविशालता रखो, मैं तो सब पुरुष को पति मानती हूं-ने આવું બેલે તે ચાલે? (સભામાંથી)–ના, ના, સાહેબ બોલે તે ખરી? જીભ ખેંચી લઈએ-એ પત્ની શેની કહેવાય. એ તે વેશ્યા કહેવાય. વેશ્યાને એક પતિ ન હોય, એને તે હજારો પતિ હય. પણ પત્ની તે એ જ કહેવાય કે જેને એક જ પતિ હોય-માટે એને “એક પતિવ્રતા” કહી છે. જે અનેક પતિ માનનારીને વેશ્યા કહેવાય તે પછી સવારે માવાન તક મળવાન શુ છે લવ - માનનારને વેશ્યા જે શું નહીં કહે? કેમ ન કહેવાય ? આપણે પણ પરમાત્મા પ્રત્યે એક પતિવ્રતા ધર્મને સંબંધ જેડ જ પડશે. એકને જ ઓળખીને, એને જ સાચા તરીકે