________________ જૈનદર્શનનાં અભત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તોના સમવા બે શ્રી ગોપીપુશ-સુરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત * ચિત્ર જાહેર વ્યાખ્યાકાસાણા | મુખ્યવિષયવાથીશGિળ્યાી... 'પ્રવક્તા-પપૂ.મુted શ્રીમgણuvયજી મહાન્ટાઇઝ 'રાષ્ટ્રભાષા૨ન-વવ સાહિત્યરત્ન-પ્રયાગ) ' ચાતુર્માસિક રવિવારીયઃ શ્રી મહાવીર શિક્ષણ શિબિર સંચાલક શ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ). | શ્રાવણ સુદ 3 વ્યાખ્યાન સાતમું | રવિ તા. 8-8-82 વિષય: સમ્યગદર્શનનું પ્રગટીકરણ વ્યાખ્યાતા પ.પૂ. મુનિરાજ શ્રી અણુવિજયજી મહારાજ અવતરણકાર ? કપિલરાય નાનાલાલ ઠાકુર “સખ્યત્તનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા” પરમપૂજ્ય ચરમતીર્થપતિ શ્રમણપરમાત્મા શ્રી મહાવીર પ્રભુને નમસ્કારપૂર્વક .. શ્રી વાચકમુખ્યજી ઉમાસ્વાતિજી મહારાજ તત્ત્વાર્થસૂત્રમાં સર્વ પ્રથમ મેક્ષ મેળવવાને ઉપાય બતાવતા કહે છે કે–સમ્યગદર્શન, સમ્યગાન, અને સમ્યક્યારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે...આજ રત્નત્રયીની આરાધનાથી મોક્ષ મળવાને છે. આત્માને અંતિમ ધ્યેય-મેક્ષ મેળવવાને છે. The Ultimate Gole is to achieve the solvation. 2124 મેળવવાને સાચે લક્ષ જ આત્માને સમ્યગદષ્ટિ તરીકે જાહેર કરે છે. જેમ ધુમાડે જોઈને અગ્નિનું અનુમાન થાય છે. તે જ પ્રમાણે