________________ 160 બંને માગે છે. જે માર્ગ હાથમાં લે-કમે બંધને? કે કર્મ ક્ષયને? સંaviscure” ની ભાવના આપણી હોવી જોઈએ બસ આ જ કર્મ ક્ષયને એકમાત્ર લક્ષ આપણે તે જોઈએ. કર્મ બંધના માર્ગમાં તે જીવ અનાદિ-અનંત કાળથી રહ્યો છે. હવે એ ટેવ છોડવી છે. અને જીવને કર્મક્ષયના માર્ગે વાળવે છે. જે જીવ ધારે તે બધું શકય છે. આત્મા અનંત શક્તિને માલિક છે. દેવ-ગુરૂ, ધર્મની આરાધના, તપ, ત્યાગ, ભક્તિભાવના, જ્ઞાનદયાન-સાધના વગેરે બધું આજે સુલભ છે. આપણું હાથમાં છે જેટલું ધારીએ એટલું કરીને કર્મ ખપાવી શકીએ. બસ કર્મ ક્ષયને જ લક્ષ રાખીને આરાધના-ધર્મધ્યાન કરવાનું છે. આ લક્ષ પણ આવે તે કલ્યાણ આવા ભયંકર દર્શનાવરણીય કર્મથી બચવા માટે પરમાત્માનું ધ્યાન-આરાધના–ભક્તિ કરવી એ જ ઉત્તમ માર્ગ છે. સહુ આત્માઓ કેવલજ્ઞાન-કેવલદર્શન પામે કે જેથી કઈ પણ પ્રકારની નિદ્રા જ ન રહે એ જ શુભેચ્છા. Bર સૌજન્ય થF શેઠશ્રી સુરચંદભાઈ ગુમચંદભાઈ શાહ ગેપીપુરા–સુરત. ના સહગથી આ પુસ્તિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. મહાવીર પ્રિન્ટર્સ, ગાંધીચેક-સુરત.