________________ 136 ઈચ્છા તીવ્રદેડકે ફરીથી આ...વરઘોડા સાથે ચાલવા લાગે. પણ કમનસીબ ! બિચારે ઘેડાના પગ નીચે આવી ગયે. કચડાતા તુરત મૃત્યુ પામ્યા અને દેવગતિ પામ્યા. “તને યોજાનાર્”—દર્શનની ભાવનાથી સ્વર્ગના પાન ચઢી ગયે અને દુર્દશંક દેવ બ. શ્રેણિક મહારાજા સમવસરણે પહોંચ્યા ત્યાં તે દેવ દુર્દશક પણ પ્રભુ દર્શને આવ્યા. પ્રભુ દશન કેવી રીતે કરીએ ? ' સ્વામી ગુણ ઓળખી. સ્વામીને જે ભજે, દરિશન શુદ્ધતા તેહ પામે . ! જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ જીતી વસે મુક્તિ ધામે.... દેવચંદ્રજી મહારાજ જણાવે છે કે સ્વામી–પ્રભુના ગુણને ઓળખીને . નજર સામે લાવતા લાવતા જે પ્રભુનાં દર્શન કરવામાં આવે તે જ તે દર્શનની શુદ્ધિ પામે છે અને જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય એવા આતમગુણોને ઉલ્લાસથી પામી કર્મોને જીતીને મેક્ષમાં જઈને વસે છે તે જ “સર્વ મોક્ષનાધન સાચું ઠરે. પરંતુ આ દર્શન શુદ્ધ ભાવથી. ભાવની એકાગ્રતાથી થવા જોઈએ. દર્શન તે ઘણી વાર કરીએ છીએ પરંતુ દર્શન અને રે આનંદ તે કેઈક જ વાર આવે છે. आकर्णितोऽपि महितोऽपि निरीक्षितोऽपि, नूनं न चेतसि मया विधृतोऽसि भकत्या / जातोऽस्मि तेन जनबांधव ! दुःखपात्रं, यस्मात् क्रियाः प्रतिफलंति न भावशून्याः॥ કલ્યાણમંદિરમાં પૂજ્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ જણાવે છે કે હે ભગવંત! આપને સાંભળ્યા છે, પૂજ્યા છે અને આપનાં દર્શન પણ કર્યા છે. પરંતુ ખરેખર પ્રભુભક્તિ દિલમાં