________________ 135 પરમાત્મદર્શન વખતે ભાવના : अद्याभवत् सफलता नयनद्वयस्य, देव! त्वदीय चरणाम्बुजवीक्षणेन / अद्य त्रिलोकतिलकं प्रतिभासते मे , संसारवारिधिरयं चुलूकप्रमाणम् // –હે ભગવાન! આપના ચરણકમલનાં દર્શન થવાથી આજે મારા બંને નેત્રે સફલ થઈ ગયા છે. હે પ્રભુ! આજે તારા દર્શનથી ત્રણે લેક, સંસારરૂપ સમુદ્ર મને ચુલુ પ્રમાણ લાગે છે. દશન =yક્ષ ધાતુથી દર્શન શબ્દ બન્યા. દર્શન=એટલે જોવું To See. દર્શન=દર્શનશાસ્ત્ર દર્શન તત્વજ્ઞાન. Philosophy. દર્શન—દશ્ય. Vision. દર્શન=પરમાત્મદર્શન. નં ફેરવચ, ખાવનારાજ ___दर्शनं स्वर्गसोपानं दर्शनं मोक्षसाधनम् // દેવાધિદેવ પરમાત્માના દર્શન ત્રણે હેતુસાધક છે. (1) દર્શનથી પાપ નાશ થાય છે. (2) દશન સ્વર્ગના સોપાન સ્વરૂપે છે, (3) દર્શનથી મેક્ષની પણ પ્રાપ્તિ થાય છે. દેડકે દેવ બને છે શ્રેણિક મહારાજા વાજતે-ગાજતે પરમાત્મા મહાવીરના દર્શનાથે સમવસરણે જઈ રહ્યા છે. રસ્તામાં એક દેડકે તલાવેથી નીકળીને વરઘોડા સાથે ચાલે... દર્શનની ભાવના જાગી. પરંતુ ક્યાંય ઘેડાના પગ નીચે આવીને ચડાઈ ન જાય માટે સૈનિકોએ ફરીથી લઈ જઈ તલાવે મૂકી દીધે, પણ દેડકે પાછા આવ્યા. બીજી વાર ફરી સૈનિકે પાછા મૂકી આવ્યા. પરંતુ દર્શનની ભાવના,