________________ 128 દત્તામઢસાવર–એટલે જેમ હાથમાં આંબળો હોય અને આ પણને કેવું સ્પષ્ટ ચારે બાજુથી દેખાય છે તે જ પ્રમાણે કેવલજ્ઞાનીની દષ્ટિમાં બધું જ સ્પષ્ટ દેખાય છે. કાકાશમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અનંત જી, પુદ્ગલ અને અનંત પરમાણુઓ વગેરે સર્વ તેમને કેવલજ્ઞાનમાં જણાય છે. આપણે અહીંયા છીએ એ પણ અત્યારે કેવલજ્ઞાની ભગવંતેને દેખાય છે. સિદ્ધશિલા ઉપર બેઠેલા સિદ્ધપરમાત્માને પણ કેવલજ્ઞાન વડે બધું જ દેખાય છે. આપણું ભૂતકાળમાં કેટલાં ભવે થઈ ગયા છે અને ભવિષ્યમાં મેક્ષે જતા પહેલાં કેટલા ભવે થવાના છે, ક્યાં કયાં, કેવા-કેવા ભ થવાના છે તે બધા જ અત્યારે પણ સ્પષ્ટ જણાય છે. કેવલજ્ઞાનમાં સમાનતા અત્રે કઈ સામાન્ય કેવલી હોય કે તીર્થકર ભગવાનને કેવલજ્ઞાન થયું હોય; બનેનું કેવલજ્ઞાન તે સમાન-સરખું જ હોય. તે જ પ્રમાણે સિદ્ધાવસ્થામાં જે કેવલજ્ઞાન હોય છે તે પણ તેવું જ હેય છે એવું નથી કે કોઈનું કેવલજ્ઞાન વધારે અને કોઈનું કેવલજ્ઞાન્ ઓછું હોય એવું બનતું જ નથી. જરૂર, તીર્થકરની પુણ્યપ્રકૃતિ ઉત્કૃષ્ટ છે અને કોઈ સામાન્ય કેવલીની નથી...પરંતુ કેવલજ્ઞાનમાં કંઈ જ ફરક નથી હોતે. અરે! મૂક કેવલી પણ શાસ્ત્રમાં કહ્યા છે. વરરાજા કેવલજ્ઞાનના માગે, લગ્નમંડપમાં લગ્નવિધિ પૂરી થઈ ગઈ છે, અને વરરાજા અને સાથે 5-6 મિત્ર અવંતી નગરીની બહાર ફરવા ગયા. ઉદ્યાનમાં આચાર્ય મહારાજ પાસે પહોંચ્યા મશ્કરા યુવાનોએ જેને હાથે હજી તે લગ્નનું મીંઢળ બાંધેલું છે તેને આગળ કર્યો. સાહેબ આને દીક્ષા આપો. દીક્ષાના સારા ભાવ છે-આપ-આપેએમ કહીને વરરાજાને આગળ ક–ખૂબ હસ્યા. હા...હા...હા... આચાર્ય ચંડરૂદ્રાચાર્ય મહારાજે તે.. તુરંત રાખ હાથમાં લઈ