SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ 127 કર્યું. કેવલજ્ઞાનીને મહોત્સવ થયે. ધન્ય ધન્ય પૃથ્વીચંદ્ર-ગુણસાગર... લોકાલોકવ્યાપી કેવલજ્ઞાન : અનન્ત લોકા-અલકાકાશ, સુવીક્વલરાની જૂએ છે. કેવલજ્ઞાની મહાત્માના જ્ઞાનની બહાર કાકાશ કે અલકાકાશનું રૂપી કે અરૂપી એક પણ દ્રવ્ય-પદાર્થ બાકી રહેતું નથી. અલકાકાશમાં કંઈ પણ નથી તે પણ તેમની જાણમાં છે. અને કાકાશમાં રૂપી અરૂપી આદિ સર્વ દ્રવ્ય-પદાર્થો છે. અને તેમના ભૂત–ભાવિ વર્તમાનના અનંતા પર્યાયે હતા, છે અને થવાના છે. તે બધું જ તેમને એક સાથે દેખાય છે. માટે જ કેવલજ્ઞાનને ત્રિકાલાબાધિત જ્ઞાન કહ્યું છે.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy