________________ 126 ઉત્તમ-નિર્મલ અને પવિત્ર હોય છે કે ક્ષપકશ્રેણિમાં આ ધારામાં ચઢેલે જીવ ચારે ઘાતિક ઝપાટામાં ખપાવવા માંડે છે. એટલે જ કહ્યું છે કે-જ્ઞાની શ્વાસે શ્વાસમાં કરે કર્મને ક્ષય. સર્વજ્ઞ, સર્વવિદ્દ, સર્વદષ્ટા, અનન્તજ્ઞાની, ત્રિકાલજ્ઞાની બને છે. લગ્નમંડપમાંથી કેવલજ્ઞાન સુધી માતાજીએ પરાણે આગ્રહ કરી 8 કન્યાએ ગુણસાગરને પરણાવી, પરંતુ વિરકત વૈરાગી સંયમને. અનુરાગી તે લગ્ન મંડપની ચેરીમાં જ બ્રાહ્મણ વડે કરાવાતી લગ્નવિધિમાં જ આશ્ચર્ય પામી રહ્યો હતે. અરે આ તે લગ્ન એટલે બંધનકર્તા અરે હવે તે હું વધારે સંસારમાં ડૂબવાને, લગ્નવિધિના “સાવધાન!” ના શબ્દોએ ગુણસાગરને વધારે સાવધાન કરી દીધો. બસ પ્રાત:કાળે જ આઠ કન્યાથી શુભતા આ વરરાજા પિતાના વિશાળ મકાનમાં નાટક જોતાં જોતાં વિચારની ધારાએ ચઢ્યા. શ્રાકશ્રેણિ મંડાઈ ગઈ કર્મનાં બંધને તૂટતા ગયાં, અને ઘનઘાતિ કમેના ક્ષયે કેવલજ્ઞાન પામ્યા. આ નજરે જોતી તે નવપરિણિત આઠે કન્યાઓ પણુ-ધર્મધ્યાનમાં ચિંતન કસ્તી શુકલધ્યાનમાં ચઢી ગઈ, ક્ષપકશ્રેણિએ આરૂઢ થઈ અને જોતજોતામાં કેવલજ્ઞાન પામી ગઈ. આ વૃત્તાન્ત સુઘનશ્રેષ્ઠિઓ અધ્યા આવીને પૃથ્વીચંદ્ર નરેશ્વરને કહ્યું. વાત સાંભળતા સાંભળને પૃથ્વીચંદ્ર રાજા આશ્ચર્ય પામ્યા સુધને કહ્યું: હે કૃપાળુ! ત્યાં કેવલી ગુણસાગર ભગવંતે તે એમ કહ્યું છે કે-“આ શું આશ્ચર્ય, આથી વધારે તે તું ત્યાં અધ્યામાં જોઈશ.” અને ખરેખર એવું જ થયું–પૃથ્વીચંદ્ર રાજા પણ શુભ ભાવના ભાવતા સંવેગરંગયુક્ત મનથી ચિતવતા ચિંતવતા કેવલમંદિરમાં પહોંચવા તૈયારી કરવા લાગ્યા અને શુકલધ્યાને પહોંચ્યા. ક્ષપકશ્રેણિમાં ચારે ઘનઘાતી કર્મોને ભુકકો બેલાવ્યો. અનેક જમાં જે નહેતું મેળવ્યું તે કેવલજ્ઞાન ક્ષણભરમાં જ પ્રાપ્ત