________________ 125 કેવલજ્ઞાની સગી કેવલી અગી કેવલી (1) મન-વચન-કાયાગ સહિત તેરમા ગુણસ્થાનકના કેવલી તે સગી કેવલી (2) ત્રણે ગેને નિરોધ કરીને ચૌદમાં ગુણસ્થાનકના કેવલી ભગવંત તે અગી કેવલી. તેરમાં ગુણસ્થાનકે તે કેવલજ્ઞાની ભગવંત ઘણે કાળ રહીને દેશના વગેરે આપી જગત ઉપર મહાન ઉપકાર કરે છે. ભગવાન મહાવીર પરમાત્માને સાડા કરમા વર્ષે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. અને પ્રભુનું આયુષ્ય તે 72 વર્ષનું હતું એટલે 30 વર્ષ પ્રભુ કેવલી પર્યાયે વિચર્યા અને અનેક જીવોને તાર્યા. જ્યારે ચૌદમાં ગુણસ્થાનકે તે માત્ર પાંચ હસ્તાક્ષર ઉચ્ચાર એટલે કાળ રહીને વેગ નિષેધ કરીને આત્મા સિદ્ધપરમાત્મા બની જાય છે. સદાને માટે સંસારને ત્યાગ હવે અનંતકાળ સુધી મેક્ષમાં જ નિજાનંદમાં જ રહેવાનું. સિદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરંજનનિરાકાર એવા સિદ્ધ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપી, આનંદ-ઘન સ્વરૂપી હોય છે. અનંત આનંદનું વેદન કરે છે. અનંત જ્ઞાનથી સર્વ લેક-એલેકાકાશના સર્વ-દ્રવ્ય-ભા જોતા-જાણતા આનંદમાં રહે છે. . ધ્યાન શુભ અશુભ ધર્મધ્યાન શુકલધ્યાન આર્તધ્યાન રૌદ્રધ્યાન શુકલધ્યાનના 4 પાયામાંથી બીજે પાયે વટાવી ત્રીજા ચરણમાં પ્રવેશતાં આત્મા કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. ધ્યાનની આ ધારા કેવી