________________ 124 વિચ્છેદ થયેલું ગણાય છે. કેઈને પણ ન થાય. કેવલજ્ઞાન “સર્વવથvs રેવન”—ત્રિકાલાબાધિત રીતે હસ્તામલકવત્ અનંત (સર્વ) દ્રવ્ય-ગુણ પર્યાયે એકી સમયે એકી સાથે જેના વડે જણાય તે કેવલજ્ઞાન કહેવાય છે. આ અનંત લોકઅલકાકાશપ્રકાશક છે. ચાર ઘાતિકર્મોનો ક્ષય પછી જ કેવલજ્ઞાન પ્રગટ થાય છે. 4 ઘાતિકમ– (1) જ્ઞાનાવરણીય કર્મ (૨)દર્શનાવરણીય કર્મ (3) મેહનીય કર્મ અને (4) અંતરાય કર્મ આ ચારેને ક્ષય થયા પછી જ કેવલજ્ઞાન પ્રગટે છે. मोहक्षयाज्ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च केवलम् / –તવાથધિગમસૂત્રના દશમા અધ્યયનમાં જણાવે છે કે પ્રથમ મેહનીયકર્મને સર્વથા ક્ષય થાય. પછી જ્ઞાનાવરણીય, દર્શનવરણીય, પછી અંતરાય એમ ચારેય ઘાતિકર્મોને સર્વથા ક્ષય થયા પછી કેવલજ્ઞાન પ્રગટ થાય છે. 14 | સિદ્ધ 13 | અાગી કેવલી 12 સગી કેવલી ક્ષીણમેહ ક્ષપકશ્રેણિ માંડી કર્મ ક્ષય કરતે કરતે આત્મા બારમા ક્ષીણમેહ ગુણસ્થાનકે આવે. ત્યાં મેહનીયકર્મને ક્ષય કરે. અને તેરમે પ્રવેશતા જ આત્મા કેવલજ્ઞાન પ્રાપ્ત કરે. ચારે ઘાતિકર્મોને ક્ષય થતાં જ આત્મા અનન્તજ્ઞાની સર્વજ્ઞ વીતરાગ બને છે.