SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ 123 અંતર સુધી રૂપી પદાર્થોને જોઈ શકે છે. પ્રકારોમાં ભેદ જરૂર છે. તીર્થકર ભગવાન તે જન્મથી જ 3 જ્ઞાનના ધણી હોય છે અને દીક્ષા લે ત્યારે ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટે છે. અને ચારે ઘાતી કર્મોનો ક્ષયે પ્રભુને કેવલજ્ઞાન થાય છે. પ્રભુને જ્ઞાનાતિશય મહાન છે. સમ્યગ્દષ્ટિના અવધિજ્ઞાનને અવધિજ્ઞાન અને મિથ્યાષ્ટિ જીવન અવધિજ્ઞાનને વિભંગ-જ્ઞાન કહેવામાં આવે છે. મન:પર્યવજ્ઞાન– વિપુમતી મન:પર્યાયઃ II –તસ્વાર્થ સૂત્રમાં પૂજ્યશ્રી જણાવે છે કે મન:પર્યવજ્ઞાન બે પ્રકારે છે. ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન જેના વડે સંગ્નિ પંચેન્દ્રિય જેના મને ગત વિચારેભાવોને ઈન્દ્રિય અને મનની મદદ વિના જાણી શકાય છે, તેને મનપયૅવ જ્ઞાન કહેવાય છે. (1) જુમતિ મનપર્યવજ્ઞાન આ માણસે ઘડે લાવવાનો વિચાર કર્યો છે એવા કેઈન મનના વિચારને સામાન્યપણે જાણવું તે ત્રાજુમતિમન:પર્યાયજ્ઞાન કહેવાય છે. (2) વિપુલમતિ મન:પર્યવજ્ઞાન અમુક રંગને, અમુક ધાતુ વિશેષને, અમુક સ્થાનમાં બનેલે એ ઘડે આ માણસે પિતાના મનમાં ચિતવ્ય છે, એવું જે કેઈના મનનું જાણવું તે વિપુલમતિમન:પર્યવજ્ઞાન કહેવાય છે. ઋજુ કરતાં વિપુલ વધારે સ્પષ્ટ ચેખું જણાવે છે. આ મન:પર્યવજ્ઞાન તીર્થંકર પ્રભુને દીક્ષા લે ત્યારે જ થાય છે. મન:પર્યવજ્ઞાન શ્રાવકને જ થઈ જ ન શકે. સાધુને જ થાય છે. એટલે મન:પર્યવજ્ઞાન માટે સાધુ થવું જરૂરી છે-આજે આ જ્ઞાન
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy