SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનની આરાધના : જ્ઞાન અને જ્ઞાની તેમ જ જ્ઞાનના ઉપકરણોનું પણ અવશ્ય બહુમાન કરવું જોઈએ. તેમની આશાતના-વિરાધના ટાળવી. જ્ઞાન ચઢે તે માટે સરસ્વતીને મંત્ર કે “જૂન નમાં નાખra"ને જાપ કરીએ, માલા ગણીએ, પણ શું ગ્લૅક કે ગાથા કંઠસ્થ કરવા પ્રયત્ન કરી જ નહીં? ના, સાથેસાથે ગાથા પાઠ કરવા પણ પ્રયત્ન તે અવશ્ય કરે જોઈએ. પુરુષાર્થ તે જરૂર કરો. - જ્ઞાનપંચમીના પવિત્ર પર્વ દિવસે ઉપવાસ કરીએ, ખમાસમણું, કાઉસ્સગ્ગ, દેવવંદન, જાપ બધું જ કરીએ પરંતુ અભિનવ-જ્ઞાનપ્રાપ્તિ અર્થે ભણવું પણ જોઈએ. નિદર્શનમાં જ્ઞાનના ભેદ-પ્રભેદનું સ્વરૂપ જ્ઞાન 120 પ્રત્યક્ષ પક્ષ સાવ્યવહારિક પારમાર્થિક મંતિજ્ઞાન . શ્રુતજ્ઞાન 1 મન:પર્યવજ્ઞાન કેવલજ્ઞાન - | - અવધિજ્ઞાન ભેદ - 9 + 2 + 1 + 28 + 14 કુલ 51 ભેદ
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy