SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ 115 બટન દબાવતાં જે જોઈએ તે મળે તેમ” યાદ આવે. આ બધું બતાવે છે કે આત્મામાં કોઈ જ્ઞાનવાન ચૈતન્યશક્તિ પડેલી છે. પક્ષ જ્ઞાન ઇન્દ્રિય અને મન વડે જ થાય, એ આપણે જોયું, હવે પ્રત્યક્ષ જ્ઞાન. પ્રતિ + અક્ષ. અક્ષ એટલે આત્મા. " अक्षणोति जानाति इति अक्षः, अक्षं प्रति गतं प्रत्यक्षम्" એટલે ઈદ્રિય અને મન વિના જણાય તે પ્રત્યક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાનમાં અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનને સમાવેશ થાય છે. આ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. એક યુવક નવલકથા વાંચે છે અથવા કલપનાની નવલકથામાં રાચે છે. એ થોડો સમય માનસિક ગલગલિયાં અનુભવે છે પણ ક્યારેક કેઈક આમા વીતરાગ ભગવાનની આજ્ઞા અંગે વિચારતે હોય અને તેમાં કેઈક પળે જે આનંદ આવે છે તે ભાગ્યે જ ફરી આવે છે. ઘણું કહે છે કે પાલીતાણું તે 25 વખત જઈ આવ્યું પરંતુ એક વખત જે આનંદ આવ્યો હતો તે હજુ ય ભુલાત નથી. શ્રુતજ્ઞાનનું સ્વરૂપ ઈન્દ્રિય અને મન વડે જ સંસારીજીવને સુખ અનુભવાય છે. ઈન્દ્રિય અને મન વિના મતિજ્ઞાન શક્ય નથી. મતિજ્ઞાન વિના શ્રુતજ્ઞાન પણ શક્ય નથી. એટલે જ શ્રુતજ્ઞાન મતિપૂર્વક કહ્યું છે, કૃતં તિપૂર્વ શ્રુતજ્ઞાનના 14 પ્રકાર છે. અક્ષરગ્રુત જ નહીં, સંકેત, ઈશારે એ પણ શ્રુતજ્ઞાન જ છે. अक्खर-सन्नी सम्मं, साइअं खलु सपज्जवसि च / गमिअं अंगपविटं, सत्त वि एए सपडिवक्खा // શ્રુતજ્ઞાનના 14 પ્રકારમાં,
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy