________________ 114 શું બીક ટાળવાની શક્તિ રીંછના વાળમાં છે? આવાં બધાં નિમિત્તે લોકેએ ઊભા કર્યા છે. પણ ખરી શક્તિ શું છે તે કઈ જાણતું નથી. જૈન દર્શનમાં જ્ઞાનમીમાંસા જૈન દર્શનમાં જ્ઞાનની જે પ્રક્રિયા આપી છે તે અદ્ભુત છે. જ્ઞાન સ્વયં પ્રકાશિત છે અને અન્યને પ્રકાશિત કરે છે. જ્ઞાન દીવા જેવું છે, પિતે પ્રકાશે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે, દીવાને દીવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી. તે જ રીતે એક જ્ઞાનને માટે બીજા જ્ઞાનની જરૂર પડતી નથી. માટે જ જ્ઞાનને “રવાર ચકરાર કહ્યું છે. જ્ઞાન પ્રત્યક્ષ (Direct) અને પક્ષ (Indirect) બન્ને રીતે થાય છે. ઘણું મુંબઈ જાય છે તે Direct કે Indirect? મુંબઈ વાયા મિડિયાજ ગયા ને? ગાડીમાં ગયા ને? એટલે તમે મુંબઈ ગયા કે તમને મુંબઈ લઈ જવાયા ? આંખે જોયું નહીં, આંખ વડે જોવાય છે. આમ છતાં આપણે વ્યવહારમાં “આંખે જોયું” એમ બેલીએ છીએ. આંખની કીકીમાં પ્રતિબિંબ પડે છે. વાળ જેવી Optic nerve નેત્રનાડી દ્વારા એ પ્રતિબિંબના સંવેદનાના તરંગે Waves of Sensation મગજને પહોંચાડે છે. આપણું મગજમાં બે અબજ Memory Cell છે. એના પર એની અસર થાય છે અને એક જ ઝાટકે ખબર પડે છે. Poly Rode કેમેરા કરતાં વધુ ઝડપે અને વધુ સ્પષ્ટ ચિત્ર ઉપસી આવે છે. પેલા Memory Cellમાં સંઘરાયેલ જ્ઞાન