SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ 91 જૈન દર્શનમાં જ્ઞાન મીમાંસા જેમ સૂર્ય સ્વપ્રકાશથી ઝળહતે તેજસ્વી છે. તેમ આત્મા પણ સ્વગુણ એવા જ્ઞાનથી ઝળહળને તેજસ્વી અને જ્ઞાનમય જ છે. જ્ઞાન વિના આત્મા, અને આત્મા વિના જ્ઞાનની કલ્પના કરી શકાય તેમ નથી. જ્ઞાન એ જ જડ અને ચેતનની વચ્ચેનો ભેદક ગુણ છે. “ચેતના હૃક્ષણો :" અથવા “૩ાપોનો ઢક્ષાન” આ લક્ષણે આત્મા માટે વપરાય છે. ઉપગ જ્ઞાનામક દર્શનાત્મક આ જ જ્ઞાનદર્શનાત્મક શક્તિને ચેતનાશક્તિ કહેવાય છે. તે અને ચેતનાશક્તિવાન જ આત્મા કહેવાય છે. જ્ઞાનથી જણાય છે અને દર્શનથી જેવાથ છે. જાણવા અને જોવાની જ્ઞાન-દર્શનાત્મક શક્તિ આત્માની જ છે, જડની નહીં. “લવ--અવતાર જ્ઞાનું પ્રમાણH” - પ્રમાણનચતરવા , જેવા મહાન ગ્રંથમાં જ્ઞાનને સ્વ-અને પર એમ ઉભયપ્રકાશક માન્યું છે. જેમ દીપક પ્રકાશ પાથરે છે ત્યારે સ્વ અને પર ઉભયને પ્રકાશે છે. તે જ સ્વભાવ જ્ઞાનને છે.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy