________________ ' કુંભારના ઘડા જેવું ગોત્રકમે (7) ગોત્રકમ - કુંભાર જે કુંભાર” સાથે આ કર્મને સરખાવવામાં આવે છે. જેમ એક કુંભાર સુવર્ણનાં અને માટીના મંગલકુંભ અને મદિરાના ઘડા એમ ઉચ્ચ અને નિન શ્રેણીના ઘડા બનાવે છે. એક પૂજાય છે અને એકદનીય થાય છે તેમ ગોત્રકર્મને લીધે જીવ ઉચ્ચ ગેત્રમાં જન્મી પૂજનીક તથા નીચગેત્રમાં જન્મી નિંદનીક થાય છે. આત્માના અગુરુ લઘુ ગુણને રોકવાને આ કમને સ્વભાવ છે. આની ૨ઉત્તરપ્રકૃતિ છે. (8) અંતરાયકમ ભંડારી જે રાજાના ભંડારી જે આ કર્મને સ્વભાવ છે. દાનવીર રાજની દાન આપવાની ઈચ્છા હોવા છતાં ખજાને સંભાળનાર ભંડારી જેમ વિદન નાંખે, તેમ અનન્ત દાન, લાભ, ભેગ, ઉપભેગ, તથા વીર્ય લબ્ધિવાળે આત્મા હોવા છતાં પણ આ કર્મના કારણે તે પિતે પિતાના અનન્ત દાનાદિ સ્વભાવ પ્રકટ કરી શકતે નથી. આને અન્તરાયકર્મ કહેવાય છે. આ કર્મથી જીવના અનન્તવીર્યાદિ ગુણે શેકાય છે. આની 5 ઉત્તરપ્રકૃતિઓ છે. ભંડારી જેવું ITELINE અંતરાયકમ