________________ મધલિપ્તતલવાર જેવું વેદનીય કર્મ (3) વેદનીયકમ મધયુક્ત તરવાર જે આ કર્મને સ્વભાવ મધ વડે લેપાયેલી તરવાર જેવું છે. પ્રથમ ચાટતાં મધના કારણે તે મીઠી લાગે છે, પણ જીભ કપાવાથી પશ્ચાત દુઃખી થવાય છે, તેમ આ કર્મ વડે જીવને કૃત્રિમ–સુખ-દુઃખને અનુભવ થાય છે. આ કર્મથી જીવ સ્વસ્વાધીન અનન્ત અવ્યાબાધ સુખાનુભવના બદલે બાહ્ય પૌદ્ગલિક સુખ-દુઃખને ખરા સુખ-દુઃખ સમજે છે. આની 2 ઉત્તરપ્રકૃતિએ છે. (4) મેહનીયકમ મદિરા જેવો આ કર્મ ને સ્વભાવ મદિરા જેવો છે. જેમ મદિરા પીવાથી ભાન ભૂલેલે માનવી હિતાહિતને જાણી શક્તિ નથી, તેમ આ કર્મને કારણે જીવ ધર્મા-ધર્મ કંઈ જાણું પાળી શક્ત નથી. આ કમથી આત્માને શુદ્ધ સમ્યફ-સ્વરૂપ તથા અનન્ત ચારિત્રગુણ ધાય છે. આ કર્મની ઉત્તરપ્રકૃતિએ 28 છે. મદિરાજેવું માહનીય કર્મ