________________ પૂરી કર્યો જ છૂટકે ને? એટલે જેવું ગમે, તેવું વાંચવું છે. ભયંકર જ્ઞાનાવરણીયકર્મ બાંધ્યું હોય તે અમુક વાંચવ નું ગમે અને અમુક વાંચવાનું ન ગમે. આત્માના આઠ ગુણની વાત આપણે વિચારી ગયા છીએ. આત્માના એ ગુણે તે આમામાં છે જ; પણ એના પર આવરણ આવે છે. એની સુંદર ઉપમા છે. पडपडिहारऽसिमज्ज-हडचित्तकुलालभंडगारीणं / કg guff માવા, શervisa ના તદ માવા | આઠ કર્મને સમજાવતાં ઉપમાનાં આઠ દૃષ્ટાન્ત (1) જ્ઞાનાવરણીયકમ પાટા જેવું આંખે પાટા બાંધ્યા જેવો જેમ આંખે પાટા બાંધવાથી કઈ પણ વસ્તુ જોઈ-જાણી શકાતી નથી, તેમ આભા ઉપર જ્ઞાનના આવ રણરૂપ પાટો આવવાથી આત્મા શાનાવરણીય બેં કઈ વસ્તુ જાણી શકતું નથી. આ કર્મ–આવરણથી આભાને અનન્તજ્ઞાન ગુણ ધાય છે આ કર્મની ઉત્તર પ્રવૃતિઓ 5 છે. (2) દશનાવરણીયકમ * દ્વારપાળજેવું હ દ્વારપાળ જે આ કમને સ્વભાવ દ્વારપાળ જે છે. દ્વારપાળે રેકેલે મનુષ્ય જેમ રાજાને જોઈ શકતું નથી, તેમ દર્શનાવરણીય કર્મના ઉદયથી જીવ દર્શાનાવરણીયÁ પદાર્થ અને વિષયને દેખી શકો નથી આ કર્મથી જીવને અનન્ત દર્શનગુણ ધાય છે. આ કર્મની ઉત્તરપ્રકૃતિએ 9 છે.