SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્પસત્ર કોઈ આગેવાન પણ ન હતું. દરેક જણ પિતાને મહાન અને અગ્રેસર મનાવવાને ડેળ કરતા હતા. એક પલંગની ખાતર તેમનામાં વાદવિવાદ થયો – * એક કહે-“સૌથી મોટું છું, માટે પલંગ ઉપર સુવાને આધકાર તે મહારા સિવાય અન્ય કોઈને હંઈ જ ન શકે.” બીજે કહે –“હું કુલીન-ખાનદાન કુટુંબનું સંતાન છું. મારા બાપદાદા મહાન પરાક્રમી અને પ્રતિષ્ઠિત પુરૂ થઈ ગયા છે. તેમના એક વંશજ તરીકે મારો એ પલંગ ઉપર પ્રથમ ત્રીજે કહે “અહીંઆ હાજર રહેલા સર્વ સુભટમાં મારા કરતાં બળ-બુદ્ધિમાં કોણ ચડિયાતો છે? કોની તાકાત છે કે મારી હાજરીમાં આ પલંગ ઉપર મારા સિવાય બીજે કઈ સુઈ શકે?” કોઈ એક ડાહ્યા માણસે તેડ કાઢયે કે-“ભાઈએ, આપણે બધા જ મોટા, કુલીન અને પરાક્રમી છીએ. કઈ કેઈથી ગાંજ્યું જાય તેમ નથી. મારું કહેવું તે એમ છે કે આપણો દરેકને આ પલંગ ઉપર સમાન હક્ક છે અને તેથી મારું માને તે મિથ્યા વિવાદ છેડી દઈ પલંગને વચમાં મુકી તેની સન્મુખ પગ રાખી સુઈએ તે કેઈ નું-મોટું કહેવાય નહીં અને કજીયાનું મૂળ પણ બળી જાય.” | સર્વ સુભટોને આ સલાહ પસંદ પડી. તેઓ બધા પલંગની સામે પગ રાખી, અભિમાનપૂર્વક સુઈ રહા. પલંગ તે ખાલી જ પડી રહ્યો. રાજાએ સવારે જ્યારે આ વાત જાણી ત્યારે તેને વિચાર થયો કે “આવા ઢંગધડા વગરના મિથ્યાભિમાની અને કુસંપીસુભાટે મારું શું દાળદર ફાડવાના હતા? આવા સુલટ
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy