SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૬૫ rk નગરમાં ક્ષત્રિય એવા જમાલિ નામના રાજકુમાર વસે છે. તે કેવા હતા ? 'अट्ठ जाव અપરિપૂર્ણ ।” ખૂબ ઋદ્ધિવાન હતા. કેઈથી એ પરાભાવ પામે તેવા ન હતા. આજે તમને કરોડ રૂપિયા મળી જાય તેા એમ થાય કે મારા જેટલું કાઈ શ્રીમત નથી. પણ કાળા બજારના કરોડ કમાવાની છુ' વિશેષતા છે! કાળા કરીને કરાડ માયા, ખાધું પીધું ને ખૂબ ખેલાયે, ઢળાશે જ્યારે ચાકે, શું કરશે! નેટાની થાકે કરી લેા કરી લે. આત્માનું કલ્યાણુ,..... આ દુનિયાના લેાકા, મળ્યા છે આવે એક...કરી લે કરી લે... કાળા બજાર કરીને કરોડ રૂપિયા કમાયા. ખાઇપીને આનદ કર્યા. પણ જ્યારે કાળ રાજા આવશે, વીલે મેઢે જાવુ પડશે તે વખતે નેટાની થેાકડીએ મૂકીને જવુ પડશે. માટે કહીએ છીએ ચેતી જાવ. જો ધર્મ પામ્યા હશે! તેા મરતી વખતે શાંતિ રહેશે. કદાચ જીવતાં નાણું ચાલ્યું જશે તે પણ દુઃખ નહિ થાય. એક મેાટા શહેરમાં એક ક્રેાડાધિપતિ શેઠ વસતા હતાં. જૈન ધર્મ રગેરગમાં રૂચી ગયા હતા, શ્રાવક ધર્મ બરાબર પાળતા હતા. હમેંશા સત સમ!ગમ કરતા. સતાની સેવા કરતા. સામાયિક પ્રતિક્રમણ–ચૌવિહાર બધુ કરતા હતા. આજના કઇંક શ્રાવકા ધનવાન અને એટલે ધર્મ છોડી દે છે. જ્યારે આ શેઠ ક્રેડપતિ હતા છતાં ધર્મને ભૂલ્યા ન હતા. પાપાનુઆંધી પુણ્યના ઉદયવાળા જીવા પૈસેા મળતાં ધને નેવે મૂકી દે છે. ફેશના અને વ્યસનાનુ એમના ઘરમાં આવાગમન થાય છે. જ્યારે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા જીવાને પૈસે વધે તે પણ ધ એના જીવનમાંથી જતેા નથી. આ નગરશેઠ પુણ્યાનુબ ંધી પુણ્યના ઉદ્દયવાળા હતા. જિન વચનમાં અનુરકત હતા. એમને મન ધન કરતાં ધર્મનું મહત્વ વધારે હતુ. હવે જુએ એમના જીવનમાં કેવી ધર્મની શ્રદ્ધા છે! એક વખત રાત્રે નગરશેઠે ઉંધી ગયા હતા. ખરાખર મધરાતના સમય થયે તે સમયે શેઠના શયનરૂમમાં વીજળીના ઝમકારા જેવા આકારા થયા. રૂમમાં પ્રકાશ પ્રકાશ પથરાઇ ગયા. ઝાંઝરના અણુકાર અણુઝણી ઉઠયા, અને એક શણગાર સજેલી નવયુવાન સુદરીએ શેઠના શયનરૂમમાં પ્રવેશ કર્યા. શેઠ એકદમ જાગી ઉઠયા. રૂમમાં ષ્ટિ કરે તે એક સ્વરૂપવાન, તેજસ્વી દેવી જેવી તરુણ સુદરી શેઠની સામે આવીને ઊભી છે. શેઠ કહે છે બહેન! તુ કાણુ છે? શત્રિના સમયે તું મારા શયનગૃહમાં શા માટે આવી છે? હુ તે વ્રતધારી શ્રાવક છું. મારે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા છે માટે જલ્દી ચાલી જા. ત્યારે આવનાર સ્ત્રી કહે છે શેઠ! હું તમારા શીયળનું ખંડન કરાવવા માટે નથી આવી પણ તમને એક સ ંદેશો આપવા આવી છું. શેઠ કહે છે તારે જે કહેવું હેાય તે જલ્દી કહીને રવાના થઇ જા. દેવાનુપ્રિયે!! આ શેઠને ઘેર હાલીચાલીને લક્ષ્મીદેવી પધાર્યા છે. ખબર
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy