SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શને માટે ત્યાગ છે. આવા અનેક પુણ્યતેજની નીશાની છે. અને તે પશુ આળખાય છે. ૧૯ વૃત્ત અને પરીસહે સહન કરવા તે તેમના તેથી અત્યારે તપસ્વી મહારાજના ઉપનામથી ચામાસા પછી ત્યાંથી કુંભારીયાજીની યાત્રાએ નીકળેલા સંઘમાં ઉપાધ્યાય શ્રી સાથે તેમનેા વિહાર શરૂ થયે હુત અને તે પ્રસંગે આચાર્ય શ્રી પણ ઈડરના સઘ સાથે ત્યાં આવ્યા હતા. જે હકીકત આ પ્રસંગની ભાવના માટે વિનયવિજયજી માડ઼ારાજે એક સ્તવન રચેલું છે તે ઉપરથી જાણી શકાય છે, કુ ભારીયાથો ડભાઇ રસ્તે વડોદરા થઈ ગુરૂ આજ્ઞાથી ૧૯૬૦નું ચેામ સુ છાણી થયું. ચાતુર્માસ પછી સ. ૧૯૬૧માં વડોદરામાં જૈન કૅન્કન્સ ભરવામાં આવી હતી, મા પ્રસંગે તે છાણીથી ત્યાં ગુરૂ પાસે ગયા હતા, અને કેન્ફરન્સમાં ખાસ ભાષણ કરેલ (રીપોર્ટ માં જુએ) જે ઘણું અસરકારક થઇ પડયું, અને નારગામના પટેલ ઉમેદભાઇએ પેાતાના બે પુત્ર તથા ભત્રીજા ને ભાજ઼ેજ સાથે તેમની પાસે દીક્ષા લેવા નિશ્ચય કર્યો કે જે પછી તે પૈકી ચારે પ દાનવિજયજી મહારાજ પાસે અ એકે મુનિ નયવિજયજી પાસે દીક્ષા લીધી. ચેગીને યાત્રા-ચે!ગ-ધ્યાન અને ધ કથા એજ કલ્યાણુ તથા કતંત્ર્ય છે. તે પ્રમાણે ઉપાધ્યાયશ્રોની ઈચ્છા શીખરજીની યાત્રા કરવાની થતાં તેઓએ ગુરૂની સાથે માળવા તરફ વીહાર શરૂ કર્યાં અને રતલામ, ઇંદેર, ઉજજયની થઈ માંડવગઢની યાત્રા કરી ચામાસા ઉપર લશ્કર-ગ્વાલીયર પહેાંચ્યા અહીં ચેમાસામાં ગુરૂને શ્વાસ જણાતાં પ્રસંગોપાત તેમને વ્યાખ્યાન આપવાને તક મળવા લાગી અને તેમાં તેએ મુળ અભ્યા સને લીધે જલદી ઝળકી નીકળ્યા. વળી ચેામાસ દરમિયાન “પ્રમેામ ચંદ્રિકા” ને ગ્રંથ કઢાત્રે કર્યાં. આ પ્રસંગે ઉપાધ્યાજીના ઉપદેશથી ત્યાનાં સંધમાં ચાલતા કલેશ દૂર થવાથી દેવદ્રવ્યની ઘણી રકમ એકઠી થઇ હતી, ચામાસા પછી ઉ' ધ્યાયશ્રી સાથે તેનાં વિહાર મંગાળા તરફ આગળ વ દયા અને બનારસ ( કાશી ), અયેાધ્યા, સિહપૂરી, ચંદ્રપુરી, કાકિર્દિ, રત્નપુરીધુનાવા, લખનેાર, કાનપુર, વગેરે સ્થળે યાત્રા કરી શિખરજી પધાર્યા. અને ત્યાં કલકત્તાના આવેલા સઘની વિન ંતિથી તે તરફ જવુ થતાં સ. ૧૯૬૨ નું ચેામાસું કલકત્તામાં થયું. કલકત્તાથી ચેમાસા પછી સઘ સાથે ઉપાધ્યાયજી સહીત મુર્શિદાબાદ (મક્ષુદાખાદ ), થઇ અજીમમજ આવતાં ત્યાં આચાર્ય શ્રી વિજયકમળસૂરિ મળ્યા. અહીં બાબુ ધનપતસિંહે છપાવેલ શાસ્રા વહારી તેના વાંચનો લાભ લીધે, અહીંથી ચંપાપુરીને માટે સંઘ હાથી, મેટરા, ગાડી, ઘેાડા અને રેલવેના રીઝવ ડખા સાથે બાબુ તથો નીકળતાં તેમાં પાદ વહાર કરતાં ચપાપુરીની યાત્રા કરી ઉપાધ્યાયજી સાથે ૧૯૬૩ નું ચામાસુ આગ્રામાં કર્યું, કે જે દરમિયાન ત્યાં ઉપાધ્યાયજીના
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy