SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ નામથી પાઠશાળા શેઠ ગુલાબચંદજી મીઠનલાલજી તરફથી ખેલવામાં આવી. ત્યાંથી ચોમાસું પૂર્ણ થતાં વિચરી દિલ્હી, અંબાલા, લુધીઆના, અમૃતસર, લાહેર થઈ ગુજરાનવાલા આવ્યા. અહીં મમ આચાર્યશ્રી વિજયાનંદસૂરિશ્વર (આત્મારામજી) મહારાજની પાદુકાને પ્રતિષ્ઠા મહત્સવ થયે. આ પ્રસંગે આર્યશ્રી વિજયકમળસૂરિનું પણ ત્યાં પધારવું થયું હતું, ધર્મના ઝઘડાનું આ વખતે ત્યાં પ્રબળ હતું. અને તેમાં પણ તેજ વખતે અજ્ઞાન તિમિર ભાસ્કર પર લનાતન ભાઈઓ વચે મટે ઝઘડો ઉભું થયું હતું. આ બાબતમાં વાદ વિવાદ માટે મુનિશ્રી વલ્લભ વિજયજી મહારાજનું ગુજરાત, તરફના વિહારમાંથી પાછું ગુજરાનવાલા આવવું થતાં સર્વેને ત્યાં જ ચોમાસુ સાથે રહેવા તક મળી ને તેથી તેમની સેવામાં તેઓ પિતાને અભ્યાસ ઘણું આગળ વ. ધારી શકયા. આ દરેક ચેમાસામાં ઉપાધ્યાયશ્રીની તબીયત નાદુરસ્ત જણાતાં વ્યાખ્યાન તેમને વાંચવું પડતું હતું, તથા વલ્લભવિજયજી મહારાજને પણ પરિચયમાં તેમની શક્તિને માટે વધારે ઊંચે મત બંધાયું હતું. આ લાંબી મુદતમાં ગુજરાત કાઠિ યાવાડમાંથી વિનયવિજય મહારાજને હવે આ તરફ વિચરવા રજા આપવા માટે ઉપાધ્યાયજી તરફ પત્રો આવતા હોવાથી ગુજરાનવાલેથી વિહાર કરવા પછી અંબા. લામાં પં. દાનવિજયજી મહારાજ મળ થી તે પછી ગુરૂ આજ્ઞાથી તે બે કેશરવિજયજી મહારાજ સાથે હસ્તિનાપૂર થઈ દિલ્હી ગયા. અહીં વૃદ્ધ મુનિ ચંદનવિજયજી બિમાર હોવાથી તેમની ચાકરીમાં રોકાવું થયું ને તે દરમિયાન શંઘના આગ્રહથી ગુરૂ આજ્ઞા મળતાં ત્યાં ચાતુર્માસ રહ્યા.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy