SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સંવેગ દીક્ષા અને વિહાર, गुणेषु क्रियतां यत्नः किमाटोपैः प्रयोजनम् विक्रियन्ते न घंटाभिर्गावः क्षीरविवर्जिताः ગુણુમાં યત્ન કરવા, ડેળનુ' પ્રયેાજન શું છે ? કેમકે જેમ દૂધ વિનાની ગાયને ઘટા વડે શણુગારવાથી કાઇ ખરીદતું નથી તેમ ગુણ વિનાને આડંબર નક્કામા છે. આ પ્રમાણે તત્ત્વચી થવાથી પાટણમાં તેમને કાર્તિક વદ્દી ૧૦ ના રાજસ`વેગ દીક્ષા આપવામાં આવી ને ત્યારયાં તે શ્રી વિન.વજયજી મહારાજના નામથી એળખાવા લાગ્ય, આ પ્રશ્ન'ગે પાટણમાં આચાર્ય શ્રી વિજયકમળસૂરિજી તથા પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ શિષ્ય શમુદાય ના મેાટા પરિવાર સાથે હતા. આ પ્રસ`ગ વિહારñા હતા એટલે તુત જ ત્યાંથી વિચરવાનુ હતુ, તેથી સૂરિશ્વરની આજ્ઞાનુસાર ગુરૂ ઉપાધ્યાય શ્રી વિરવિજયજી, પન્યાસ શ્રી દાનવિજયજી, પ્રેમવિજયજી તથા વિનયવિજયજી વગેરે સર્વેએ વડોદરા તરફ વિહાર કર્યાં, અને અનુક્રમે ચામાસુ` છાણીમાં કર્યું. અભ્યાસ પ્રત્યે પૂર્ણ પ્રેમ હેાયને વિનયવિજયજી મહારાજે પ્રથમથીજ દવેકાલીક, ઉત્તરાધ્યયન, વગેરે કેટલાક શાસ્ત્રનું અધ્યયન કર્યું હતુ. અને તેથી તપગચ્છના પ‘ચપ્રતિક્રમણુ માંએ કરી સારસ્કૃત વ્યાકરણુ શિખવાનેા લાભ લીધે અને ચામાસા પછી ૧૯૫૯ માં ગુરૂ આજ્ઞાનુસારે ઉંઝે ગયા. કે જ્યાં આચાર્ય શ્રો વિજયકમલસૂરિ, ઉપાધ્યાય શ્રો ત્રિરાવેયજી, પ્રવર્ત્તક શ્રો ક્રાંતિવિજયજી, શ્રીમન્ મુનિ 'વિજયજી વગેરે મુનિશ્વરા પેાતાના શિષ્ય સમુદાય સાથે નવવિક્ષિત મુનિ વને જેગ વહેવરાવવા એકત્ર થયા હતા. અને તેથી ત્યાં વિધિસડું યાગવડુનની ક્રિયા પૂર્ણ થવાથી સર્વ સાથે વિનયવિજયજી મહારાજને મહા શુઠ્ઠી પ ના રાજ વડી દીક્ષા આપવામાં આવી. મહારાજ શ્રી વેનયવિજયજીના વિદ્વાર ગુરૂ શ્રી ઉપાધ્યાય વિરવિજયજીની સાથેજ આગળ શરૂ થયા, અને અનુક્રમે પાલણપુર તે ચામાસુ થયુ. તેમને અભ્યાસ ૫. દાનવિજયજી, મુનિ ચતુરવિજયજી તયા મુનિ પ્રેમવિજયજી પાસે આગળ શરૂ હતા, અને વળી તેઓએ મુળ દિક્ષા લીધેલી ત્યારથી હમેશાં એકજ વખત અહાર લેતા તેથી મગજને દુઃખાવા શરૂ થયા. આ વ્યાધિથી તેમના ગુરૂએ શરીર સભાળવા ભલામણુ કરી. પરંતુ પુન્યના ઉત્કૃષ્ટ પ્રભાવ માટે દૃઢ ભાવનાથી તેમણે એકાસણા કરવાની પદ્ધતિ શરૂજ રાખી અને તે નિશ્ચય છેક અત્યારસુધી જાળવતા રહ્યા છે, એટલુંજ નહિ પણ પ્રાયશઃ વિગય (ઘી) પણ વાપરતા નથી, તેમજ કેરીના હુમે
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy