SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ઉધઇ તૃતીય વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. છે, તેથી પુરૂષની કે પદાર્થની સાથે તુલના કરી શકાય તેમ નથી. (અર્થાત સત્યરૂષની સન્મુખ ઉપલાં સર્વ પદાર્થ નિસ્તેજ છે. ૨૭ ઉત્તમ જનમાં રહેલા નવ અમૃતના ડે. चेतः सार्द्रतरं वचः सुमधुरं दृष्टिः प्रसनोज्वला, शक्तिः शान्तियुता मतिः श्रितनया श्रीर्दानदैन्यापहा । रूपं शील्युतं श्रुतं गतमदं स्वामित्वमुत्सेकता, निर्मुक्तं प्रकटान्यहो नव सुधाकुण्डान्यमून्युत्तमे ॥२८॥ અતિશય કોમળતા યુકત હદય, સુન્દર મિષ્ટ વચન, પ્રસન્નતાથી ઉજવલ દષ્ટિ, (મીઠી નજર) સહનશીલતા યુક્ત શક્તિ, ન્યાયના આશ્રયવાળી બુદ્ધિ, દાનથી દીનતા હરનારી લક્ષમી, સદાચરણ યુકત સ્વરૂપ, ગર્વ વિનાનું શાસ્ત્ર-શ્રવણ, ઉદ્ધતપણું વગરનું સ્વામીપણું, (અધિકારીત્વ, આવી રીતે ચેખા દેખાતા ઉત્તમ પુરૂષમાં નવ અમૃતના કુડે છે. ૨૮ મહાન પુરૂષના સત્ય બળના આધારથી આ પૃથ્વી ટકી રહી છે. के दीनेषु दयालवः स्पृशति यानल्पोऽपि न श्रीमदो, व्यग्रा ये च परोपकारकरणे हृष्यन्ति ये याचिताः । स्वस्थाः सन्ति च यांवनोन्मदमहाव्याधिप्रकोपेऽपि ये, तैः स्तम्भैरिव सुस्थिरैः किल भरक्लान्ता धरा धार्यते ॥१९॥ જે ગરીબ મનુષ્ય ઉપર દયાળ છે, અલ્પ એ લક્ષમીમદ પણ જેને અડકતે નથી,(ધનાય છે છતાં અભિમાન રહિત છે,) પોપકાર કરવામાં વ્યગ્ર ચિર છે, યાચના કરવાથી ખુશી થાય છે, વનરૂપી સંનિપાતના મોટા વ્યાધિના કોપમાં પણ જેઓ સ્વસ્થ રહે છે, અચળ એવા તે થાંભલાથી (મહાન પુરૂષોથી) ઘણા ભારવાળી આ પૃથ્વી અચળ રહી છે. ૨૯ સર્વજન હિતકર માર્ગ, અષા–(૩૦-૧) प्राणाघाताभिवृत्तिः परधनहरणे संयमः सत्यवाक्यं, काले शक्त्या प्रदानं युवतिजनकथाभूकभावः परेषाम् । तृष्णास्रोतोविभङ्गो गुरुषु च विनयः सर्वभूतानुकम्पा, सामान्यः सवशास्रष्वनुपहतविधिः श्रेयसामेष पन्थाः ॥३०॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy