SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. સુજન-અધિકાર હ વંદનીય પુરૂષે. રાર્દૂિલવિક્રાનિત. (૨૫ થી ર૯) वाञ्छा सज्जनसङ्गमे परगुणे प्रीतिगुरौ नम्रता, विद्यायां व्यसनं स्वयोषिति रतिर्लोकापवादाजयम् । भक्तिश्चाईति शक्तिरात्मदमने संसर्गमुक्तिः खले ध्वेते येषु वसन्ति निर्मलगुणास्तेभ्यो नरेभ्यो नमः ॥२५॥ સજજન પુરૂષના સમાગમની ઇચ્છા, પારકા ગુણમાં પ્રીતિ, ગુરૂમાં નમ્રભાવ, વિલામાં આસક્તિ, પિતાની સ્ત્રીમાં સંતેષ, કાપવાદથી ભીતિ, આહદેવમાં ભક્તિ, આત્માને દમન કરવામાં (વશ કરવામાં) શક્તિ, અને ખળપુરૂષના સમાગમથી મુક્તિ એવા નિર્મળ ગુણે જેઓમાં વાસ કરે છે તેવા પુરૂષોને નમસ્કાર, ૨૫ સચ્ચારિત્ર, न ब्रूते परदूषणं परगुणं वक्त्यल्पमप्यन्वहं, सन्तोषं वहते परर्द्धिषु पराबाधासु धने शुचम् । स्वलाधां न करोति नोञ्झति नयं नौचित्यमुल्लडन्य त्युक्तोप्यप्रियमक्षमां न रचयत्येतचरित्रं सताम् ॥२६॥ સપુરૂષ પારકા દેષને બોલતા નથી, થોડા એવા પણ પારકા ગુણને નિરંતર કહે છે, વળી પર સંપતિને વિષે અભિલાષા રાખતા નથી, પર પીડાને વિષે શોકને ધારણ કરે છે. તથા આત્મપ્રશંસા કરતા નથી, નય (ન્યાય અથવા વિનય) ને ત્યાગ કરતા નથી, એગ્યતાને ઉલ્લઘન કરતા નથી. પોતાને કેઈ દુષ્ટ વચન કહેતે તેના તરફ ધ બતાવતા નથી, તેથી આ સત્પરૂનું ચારિત્ર સર્વોત્તમ છે. ૨૬ સજ્જનોને ઉપમા આપવા લાયક કઈ પણ પદાર્થ નથી. क्षारो वारिनिधिः कलकलुषश्चन्द्रो रविस्तापकत्पर्जन्यश्चपलाश्रयोऽभ्रपटलादृश्यः सुवणोचलः । शून्यं व्योम रसा द्विजिह्यविधृता स्वर्धामधेनुः पशुः, काष्ठं कल्पतरुट्टेषत्सुरमणिस्तत्केन साम्यं सताम् ॥ २७ ॥ સમુદ્ર ખારે છે, ચંદ્રમાં કલંકી છે, સૂર્ય ઉષ્ણુ છે, મેઘ વીજળીને આશ્રય કરીને રહે છે, મેરૂ મેઘનાં વાદળાથી અદ્રશ્ય છે, આકાશ શૂન્ય છે, પૃથ્વીને શેષનાગે ધારણ કરેલી છે, કામધેનું પશુ છે, કલ્પવૃક્ષ કોણ છે, અને ચિંતામણિ પત્થર ૨૦
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy