SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પહેલી લો ધનુષ્ય છ ખાંગળ, બીજી ૧પા ધનુષ્ય ને ૧૨ આંગળ, બીજી ૩૧ ધનુષ્ય, ચોથી ૬૨ ધનુષ્ય, પાંચમી ૧૨૫ ધનુષ્ય, છઠ્ઠી ૨૫૦ ધનુષ્ય ને ૭મી ૫૦૦ ધનુષ્ય. નારકીને ઉત્તરક્રિય બમણું સમજવું અને તેજસ અવમાના મરણ સમજાતવડે જધન્યથી એક હજાર યોજનથી અધિક, ઉકૃષ્ટથી સાતમી નારકી સુધી નીચે સમજવી. તીર્જી તીછોકને કેટલા સમદ્ર સુધી અને ઊંચે પાંડકવન સુધી (૫) એક હજાર એજનથી કંઈક અધિક, પ્રત્યેક વનસ્પતિકાયને આશ્રયીને. જધન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમો ભાગ. પ્રત્યેક વનસ્પતિકાય સિવાય એકપિની ઉષ્ટ અવગાહના અંગુલને અખાતમે ભાગ. વૈશિવ અવગાહના અગુલને અસંખ્યાતમે ભાગ, વાયુકાય આશ્રયી. અને તેજસકૃત અવગાહના ૧૪ રજજુપ્રમાણ. (૬) બાર યોજન, અઢી કપની બહાર સમુઠીમાં બાર યોજન લાંબા શંખ વિ. હોય છે. તેજસકન અવગાહના તીરછલેકથી કાન સધી (૭) ઉકષ્ટ ત્રણ ગાઉ. જધન્ય અંગને અસંખ્યાતમો ભાગ, અઢી દીપની બહાર રહેલા કાનખજુરાવિગેરની અપેક્ષ એ ત્રણ ગાઉ સમજવા. તૈજસકૃત અવગાહના તીછલકથી લોકાન્ત સુધી. (૮) ઉકષ્ટ ચાર ગાઉ. અઢી દી૫ની બહાર ભમરા વિગેરેની અપેક્ષાએ જાણવા જધન્ય અવગાહના અંગુલને અસ ખાતમે ભામ. તેજસત અવગાહના તીલકથી લેકાન સુધી. (૯) એક હજાર યોજન અવયંભૂમણું સમુદ્રમાં રહેલા માવાદિની અપેક્ષાએ. જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાત ભાગ. ઉત્તવૈક્રિપની અવગાહના એક લાખ યોજન અધિક ચાર અંગ અને તેજસકૃત અવગાહના ચૌદ રજુપ્રમાણુ લાંબી અને શરીર પ્રમાણ જાડી (૧૦-૧૩) જઘન્ય તથા ઉત્કૃષ્ટ અવગાહના અંગુલને અસંખ્ય તમે ભાગ. જધન્યથી ઉકૃષ્ટ અંગુલાંશ વધુ મેટ જાણવો. તૈજસ અવાહના એન્દ્રિયવતવાઉકાય ક્રિપ અવગાહના બંગલને અસંખ્યાતમ ભાગ. (૧૪) ઉત્કૃષ્ટ અવગાહના ૧૦૦૦ યોજનથી કાંઈક અધિ. જઘન્ય અંગને અસંખ્યાતમો ભાગ. તૈજસ અવગાહના એન્દ્રિયવત, (૧૫) પચેન્દ્રિય પ્રમાણે, તેજસ અગાહના તથા વૈક્રિય અવગાહના પંચેન્દ્રિય પ્રમાણે. (૧૬) પંચેન્દ્રિય પ્રમાણે. ઉત્તરદેહ આશ્રયી મનેયેગીની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ. અને ઉત્કૃષ્ટ એક લાખ યોજનથી ચાર અંગુલ અધિક છે; કારણ કે દેવાહિક જીવના ઉતરક્રિય દેહની અવગાહના પ્રારંભમાં અંગને અસંખ્યાતમો ભાગ નહિ પણ સંખ્યાતમે ભાગ હેય છે અને ઉત્કૃષ્ટ ચાર અંગુલી અધિક એક લાખથેજન જેટલું ઉત્તરવૈકિય શરીર મનુષ્ય જ કરી શકે છે. તથા સમુદ્દઘાતકૃત અવગાહના દીર્ધ આઠ રાજુ પ્રમાણ છે. તે મરણ અને વૈક્રિય સમુદવાતની અપેક્ષાએ છે, કારણ કે સૌધર્મ અથવા ઈશાન અને કેઈક દેવ અલકની નીચે બાદર પર્યાપ્ત પૃથ્વીપણે ઉત્પન્ન થવાને હેય અથવા અચુત વર્ગને દેવ મિત્ર નારકને મળવા થી નરકે જાય, ત્યારે તેને આત્મા સમુહવાતવડે ૮ રજજુ પ્રમાણ દીધું થાય છે. ઉપરના સ્વર્ગના દેવે એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતાં નથી. વળી કેવળી સમુદ્દઘાત વખતે મને યોગ નહિ હોવાથી અહિં તે અવગાહના ન હોય. (૧૭) પંચેન્દ્રિય પ્રમાણે. વૈક્રિય તથા તેજસ અવગાહના પણ મને ગવત, (૧૮) હજાર યોજનથી અધિક સમજવું, પણ પ્રત્યેક વનસ્પતિની અપેક્ષાઓ. ક્રિય તેમજ તેજસ અવગાહના પંચેન્દ્રિયવત, (૧૯) હજાર એજન. જલચરની અપેક્ષાએ. ઉત્તર વૈપિ અવગાહના પંચેન્દ્રિયવત અને તેજસ અવગાહના ૮ રજજુપ્રમાણ લગભંગ. ( ૨૦ ) ઉત્કૃષ્ટ ૧૦૦૦ એજન. સ્વયંભૂરમણ સમુદ્રના જલચરની ગર્ભજ સ્ત્રીના મૂળ શરીરની અપેક્ષાએ, જઘન્ય અંગુલને અસંખ્યાત ભાગ. ઉત્તરવપ્રિય અવગાહના પંચેન્દ્રિયવત્ અને તૈજસ અવગાહના ૮ રજજુપ્રમાણ લગભગ. (૨૧) સક્ષમ લબ્ધિ અપર્યાપ્ત નિગદ ખાશ્રયી અંગુલને અસંખ્યાત ભાગ. કમલ, લતા વિગેરે બાદર પ્રત્યેક વનરપતિકાયની અપેક્ષા રાજ સધિક ૧૦૦૦ પાન, ઉત્તરકિય વગાહનાં પકિવિ અને
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy