SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬. અવગાહના દ્વારે, પરિચય અવગાહના એટલે ઊંચાઈ, લંબાઈ. તે ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) અને જઘન્ય (ઓછામાં ઓછી) એમ બે પ્રકારે છે. તે મૂળ શરીરની અને ઉત્તર શરીરેની પણ હોય છે. વિવેચન (૧) પહેલા તથા બીજા દેવલોક સુધી ૭ હથ, ત્રીજા તથા ચોથા દેવલોકમાં ૬ હાથ, પાંચમાં તથા છઠ્ઠામાં પાંચ હાથ, સાતમા આઠમામાં ચાર હાથ, ૯, ૧૦, ૧૧, ૧૨ માં ત્રણ હાથ, નવ રૈવેયકમાં બે હાથ, અનુત્તરમાં એક હાથ. બાર દેવલોક સુધીને દેવોની ઉત્તરકિય અવગાહના લાખ જનની હોય છે અને રૈવેયક અને અનુત્તર ઉતરક્રિય હેતું નથી. અને તેજસ અવગાહના ભુવનપતિથી પ્રારંભીને ઈશાન દેવલોક સુધીની અવગાહના વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈ જધન્યથી અંગલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી ત્રીજી નારકના અંત સુધી, તીરછ તીલેકના છેડા સુધી અથવા તીછલેકની વેદિકાના અંત સુધી, ઊંચે સિદ્ધશિલા સુધી–સતત કુમાર દેવલથી પ્રારંભીને મામા દેવલોક સુધીના દેવતાઓની મરજુ સમૃદલાતવડે તેજસ અવગાહના જધન્યથી અંગુલને અસંખાતમો ભાગ અને જાડાઈમાં શરીરપ્રમાણુ અને લંબાઈમાં નીચે ઉત્કૃષ્ટથી પાતાલકલશાના બે તૃતીયાંશ ભાગ સુધી કેમકે એ દેવ મરણ પામી જલચરપણે પાતાલકલશામાં ઉત્પન્ન થાય અને તીવ્હી' અવગાહના તીર્ષાલકના છેડા સુધી અને ઊંચે અવગાહના બારમા દેવલેક સુધી ૯થી ૧૨ દેવલેક સુધીના દેવતાઓની મરણ સમુહવાતવડે તેજસ અવગાહના જાડાઈમાં અને વિસ્તારમાં શરીર પ્રમાણે ઉત્કૃષ્ટથી નીચે અધોગ્રામ સુધી. તીર્થી મનુષ્યક્ષેત્ર પ્રમાણ અને ઊંચે અચુત દેવલોક સુધી અને બારમા દેવલોકના દેવતાઓને પોતપોતાના વિમાન સુધી હોય છે. ચૈવેયક અને અનત્તરમાં તેજસકત અવગાહના-જાડાઈ અને વિસ્તારમાં શરીરપ્રમાણ અને નીચે જધન્યથી વિદ્યાધરની શ્રેણી સુધી અને ઉત્કૃષ્ટથી અલેકના ગ્રામ સુધી. તીછીં મનુષ્ય ક્ષેત્ર પ્રમાણુ અને ઊંચે પિતપતાના વિમાનના અંત સુધી. (૨) ત્રણ ગાઉ. દેવકર તથા ઉત્તરકુર. ખાશ્રયીને સમજવું. અને ધન્ય અપર્યાપ્ત અવસ્થામાં શરૂઆતમાં અંગુલને અસંખ્યાતો ભાગ સમજ. ઉત્તરવૈક્રિય એક લાખ જન અધિક ચાર આંગળ, મનુષ્ય માણ સમુઘાતવડે તૈજસ એવગાહના મનુષ્ય લેકથી પ્રારંભીને લેાકાત સુધી. (૩) હજાર યોજન ઝાઝેરી વનસ્પતિ આશ્રયી અને ઉત્તર વૈક્રિય ૯૦૦૦ જન અને તેજસ અવગાહના મરણ સમુદવાતવડે લેકાંતથી લેકાંત સુધી. આ એકેન્દ્રિય થયી સમજવી. અને પંચેન્દ્રિય તિયામાં તીચ્છ લકથી. લેકાંત સુધી : જાણવી. જાડાઈ શરીરપ્રમાણ આગળ પણ જોડાઈ શરીર પ્રમાણે સમજવી. (૪) પાંચ ધનુષ. ૨૫
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy