________________
૧૭૪
(૩૧-૩૨) જિનનામ તથા આહારકદ્ધિક ન હેય. (૩૩) જિનનામ, આહારકઠિક, આતપ, કેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચૌરેન્દ્રિય જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ-એ બાર બાદ કરતાં શેષ ૫૫ લાભે, જે વક્રગતિમાં મનુષ્ય તથા તિર્યંચને વિભગનાન ન માનીએ તે મનુષ્ય અને નિયંચની અનપૂર્વી વિના ૫૩ લાભ. (૩૪-૪૫) મન:પર્યવજ્ઞાન પ્રમાણે, (૩૬) મતિજ્ઞાનમાં ચુંમાલીશમાંથી આહારદિક બાદ કરતાં બેંતાલીશ. પહેલા સંઘયણ સિવાય પાંચ સંધયણ બાદ કરતાં મતાંતર સાડત્રીશ. (૩૭) મનુષ્પગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદરિદ્ધિ, તેજસ, કામણ, પહેલાં ત્રણ સંધાણ, છ સંસ્થાન, ચાર વર્ણ, શુભ અને અશુભ વિહાયોગતિ, ત્રસદશક, અસ્થિર, અશુભ, દુકરર, ઉપધાત, ૫રાધાત, શ્વાસોશ્વાસ, અગુરુલઘુ ને નિર્માણ. (૩૮) ઉપરના ઓગણચાલીશમાં જિનનામ ઉમેરતાં ચાલીશ. (૩૮) મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિકકિ, છ સંધયણ, છ સંસ્થાન, ચાર વર્ણ, શુભ ને અશુભ વિહામતિ, ત્રસદશક, અસ્થિર, અશુભ દુઃસ્વર, અગુરુલઘુચતુષ્ક (ઉપઘાત, પરાઘાત, શ્વાસોચ્છવાસને અયુરલધુ), ઉદ્યોત, નિર્માણ, તેજસ ને કામણ. તિર્યંચ તથા મનુષ્ય ઉત્તરક્રિય શરીર બનાવી શકે છે. લબ્ધિવંતની અપેક્ષાએ વૈક્રિયદિક સહિત ૪૬ પણ લાભ. (૪૦) મતિજ્ઞાન પ્રમાણે સમજવું (૪) ચારે ગતિ, ચૌરિંદ્રિય તથા પચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, ત્રણ ઉપાંગ, છ સંધયણ, છ સંસ્થાન, ૪ વર્ણ, શુભ ને અશમ વિહાયોગતિ, ત્રસદશક, અરિથર, અશુભ, દુઃસ્વર, દુર્ભાગ્ય અનાદેય, અપયશ, ૪ અપુરૂલધુ, નિર્માણ ને ઉદ્યોત, ૧૩ પ્રકૃતિમાં ચક્ષુદર્શન ન હોય તેનું કારણ નીચે પ્રમાણે ચાર અનુપૂર્વી વક્રગતિ હેય તે વખતે ચક્ષુદર્શન ન હોય, અને સ્થાવરચતુષ્ક, આતપનામ, અને કેન્દ્રિયાદિ ત્રણ જાતિ-આ આઠ પ્રકૃતિમાં ચક્ષુદર્શનને નિષેધ છે અને જિનનામ તે ૧૩ મે ગુણસ્થાને હોય તેથી તે વખતે કેવળજ્ઞાન, કેવળદર્શન હેવાથી બીજા દર્શન ન હોય માટે આ ૧૩ પ્રકૃતિ બાદ કરવી. (૪૨) જિનનામ ન હેય. (૪૩) અવધિજ્ઞાન પ્રમાણે જાણવું (૪૪) કેવળજ્ઞાન પ્રમાણે જાવું (૪૫-૪૭) જિનનામ કમ ન હોય અને કર્મગ્રન્થના અભિપ્રાયે પ્રથમની ત્રણ લેસ્થામાં ચાર ગુણસ્થાન માનેલા હોવાથી આહારકકિવિતા ૬૪ ૫ણ લોભે. (૪૮) સર્ભત્રિક, વિકસેન્દ્રિયત્રિક, આતપનામ, જિનનામ, નરકદિક–ખા દશ પ્રકૃતિ વિના તેજસ્થામાં પ૭ લાભે, કારણ કે અતિપનામ એકેન્દ્રિય પૃથ્વીકાયને પર્યાપ્ત અવસ્થામાં હોય છે અને સુમત્રિક, વિલેન્દ્રિયત્રિક અને નરકર્દિક આ આઠ પ્રકૃતિમાં પ્રથમની ત્રણ અશુભ લેશ્યા હોય અને તેજલેશ્યા સાતમાં ગુણસ્થાન સુધી હોય અને જિનનામ તે ૧૭ મે ગુણસ્થાને હેય માટે આ ૧૦ પ્રકૃતિમાં તેજલેષા ન હેય. (૪૯) ઉપરની સત્તાવનમાંથી એકેન્દ્રિય તથા સ્થાવરનામકર્મ ન હોય. ( ૫ ) પદ્મશ્યાની પંચાવન ઉપરાંત જિનનામ ઉમેરતાં છપ્પન, કેમકે આ લેક્ષા ૧૩ ગુણસ્થાન સુધી ઉદયમાં રહે છે. (૫૧) પૂરેપૂરી. (ર) આહારદિક તથા જિનનામકર્મ ન હય, (૫૩) ચાર ગતિ, પંચેન્દ્રિય જાતિ, આહાર, શરીર સિવાય ચાર શરીર, આહારક ઉપાંગ વિના બે ઉપગ, છ સંધયણ, છ સંરથાન, ચાર વર્ણ, શુભ કે અશુભ વિહામતિ, ત્રદશક, અસ્થિર, અશુભ, દુઃસ્થર, દુર્ભાગ્ય, અનાય, અપયશ, અગુરુલઘુચતુષ્ક, નિર્માણ અને ઉદ્યોત. મતાંતરે ઉપશમસમકિતી કાલક્રમે અનુત્તર વિમાને ઉત્પન્ન થતા અવંતરાલ ગતિએ દેવાનુપૂર્વીને ઉદય માનીએ તે બાવન લાભ. (૫૪) ઉપર બતાવેલ એકાવન ઉપરાંત ચાર અનુપૂર્વી ને આહારકક મેળવતાં સત્તાવન. (૫૫) ચારે ગતિ ને ચાર અનુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ, પ્રથમ સંઘયણ, પાંચ શરીર, ત્રણ ઉપાંગ, છ સંસ્થાન, ચાર વર્ણ, શુભ ને અશુભ વિહાગતિ, ત્રસદશક, અરિથર, અશુભ, દુર, દુર્ભાગ્ય, અનાદેય, અપયશ અને આતપ વિના પ્રત્યેકની સાત પ્રતિપન્ન ક્ષાયિક સમકિતીને છએ સંધયણને ઉદય હોવાથી ૫૮ ૫ણ લાભે,