SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Ge૫. પરંતુ ક્ષાયક સમક્તિ પ્રાપ્ત કરનાર પ્રથમ સંધયણવાળો હેય. (૫૬) ચાર ગતિ, પંચેન્દ્રિય જાતિ, છ સંધાણુ, છ સંસ્થાન, આહારદિક વિના ચાર શરીર ને બે ઉપાંગ, ચાર વર્ણ, ત્રસદશક, અશુભ ને શુભ વિહાગતિ, અસ્થિર, અશુભ, દુઃસ્વર, દુર્ભાગ્ય, અનાદેય, અપયશ, આતપ અને જિનનામ વિના પ્રત્યેકની સાત મેળવતાં કુલ ૫૧. (૫૭) નરકની અનુપૂર્વી, આહારદિક, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, જિનનામ અને આતપ એ આઠ બાદ કરતાં શેષ ૫૯ (૫૮) આહારદિક તથા જિનનામકમ ન હોય (૫૯) પંચેન્દ્રિય સિવાય ચાર જાતિ, સૂક્ષ્મ, સ્થાવર, સાધારણ અને આતપ એ આઠ બાદ કરતાં ૫૯. જિનનામ બાદ કરીએ તે અઠ્ઠાવન. કેવળીને સંસી ન ગણીએ તે ૫૮ લાભ. (૬૦) નરકદિક, વૈક્રિયદ્રિક, દેવદ્રિક, આહારદિક, જિનનામ, પહેલા વિનાના પાંચ સંધયણ, પહેલા વિના પાંચ સંસ્થાન, અભણ, આદેય અને શુભ વિદાયગતિ આ બાવીશ વિના ૪૫ લાભ અને વાયુકાય બાદર પયગમાં વિક્રિય શરીર બનાવી શકે છે તે અપેક્ષાએ વૈક્રિયદિક યુક્તિ કરતા ૪૭ લાભ. (૬૧) ચાર અને પૂર્વ બાદ કરીએ તે શપ ત્રેસઠ રહે. અનyવનો ઉદય વિક્રગતિમાં હોય તે વખતે જીવ અનાહારી હોય તે અપેક્ષાએ આહારી માગંણાએ ચાર અનુપૂર્વી વિના ૬૩ હોય. (૬૨) ચારે ગતિ ને અનુપૂર્વી, તેજસ, કામણ શરીર, પાંચ જાતિ, ચાર વર્ષ. પ્રત્યેક તથા સુવર વિના આઠ , સાધારણ તથા દુઃર્વર વિના સ્થાવર આહ, અગુરુલઘુ, નિર્માણ તથા જિનનામકમ. सूरीश्वर भने सम्राट પાત્રમાર, મકાન શોધ્યા મારા हीरविजयसूरीश्वर अने सम्राट अकबर नो इतिहास हिन्दी, गुजराती, बंगाली, अंग्रेजी भने संस्कृत ऐतिहासिक पुस्तकोना आधारे मालेवामां मान्यो छे. ते उपरान्त अकबर अने जहांगीरना भनेक फरमानो, हीरविजयसरिना बिहारनो मकशो तथा प्रकवर अने अबुलफालना सुंदर चित्रोथी मा ग्रन्थ विशेष सुशोभित बन्यो छे. पाकुं बाइन्डींग अने साडीचारसो पानानो महान् ग्रन्थ होबा छतां किमत मात्र त्रण रुपीया ज छे. १ मा पुस्तकनो हिन्दी अनुवाद पण तयार छे' किं. ४-०-० લખે—યશવિજય જૈન ગ્રંથમાળા હેરિસ રેડ-ભાવનગર
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy