SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ વૈક્રિયદિક, તૈજસ, કામણ, હુંક સંસ્થાન, અશુભ વિહાગતિ, ત્રસનામકમ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, દુરિવર, અનાદેય, અપયશ, અગુરુલધુ, ઉપધાત, શ્વાસોચ્છવાસ, પરાધાત, નિર્માણ અને વર્ણચતુષ્ક. (૫) તિર્યંચગતિ ને અનુપૂવ, એકેન્દ્રિય જાતિ, બૌદારિક, તેજસ, કામણ શરીર, હૃક સંસ્થાન, બાદર, પ્રત્યેક, પર્યાપ્ત યશ, સ્વર વિના સ્થાવર નાવ, અગુરુલધુ, ઉપલાત, પરાઘાત, શ્વાસે શ્વાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ, સ્થિર, શુભ અને વર્ણચતુ. વાયુકાય છ વક્રિય શરીર બનાવતા હેવાથી શરીર યુક્ત કરતા ૩૪ લાભ. (૬) તિર્યંચદ્ધિક, બેઈન્દ્રિય જાતિ, ત્રણ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, દર્ભગ, અનાથ, યશ, અયશ, ઔદારિદ્ધિક, હૂંડક સંરથાન, છેવટું સંધયણ, ઉપઘાત, પ્રત્યેક, અપ્રશસ્ત વિહયોગતિ, પરાઘાત, ઉગ્લાસ, ઉદ્યોત, સુસ્વર, દુ:સ્વર, ધ્રોય ૧૨ કુલ ૩૫ લાભે (૭) બેઈન્દ્રિય પ્રમાણે; તફાવત એટલે કે બેઈન્દ્રિયના સ્થાને તેન્દ્રિય કહેવું. (૮) બેઈન્દ્રિય પ્રમાણે, તફાવત એટલે કે બેઈદ્રિયના સ્થાને ચૌરિન્દ્રિય કહેવા. (૯) ચાર ગતિ ને અનુપૂરી, પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, ત્રણ ઉપાંગ, છ સંધયણુ, છ સંસ્થાન, વર્ણચતુષ્ક, શુભ કે અશુભ વિહાગતિ, ત્રસદશક, થાવર, સમ ને સાધારણ વિના સ્થાવર સાત, આતપ સિવાય પ્રત્યેની પણ સાત, કુલ ૫૯ (૧૦) એન્દ્રિયમાં દર્શાવેલ ત્રિીશમાંથી સાધારણ બાદ કરતાં તથા ક્રિમ વિના શેષ બત્રીશ. (૧૧) એકેન્દ્રિયમાં દર્શાવેલ ચોત્રીશમાંથી સાધારણ, આપ ને વૈક્રિય બાદ કરતાં ૩૧ લાભ. (૧૨) એકેન્દ્રિયમાં દર્શાવેલ ચોત્રીશમાંથી સાધારણ, આત૫, યશ ને ઉદ્યોત અને વૈક્રિય ન હોય. (૧૩) વૈક્રિય શરીર સહિત ૭૦ લાભે. (૧૪) એકેન્દ્રિયમાં ગણાવેલ ૩૪ માંથી વૈયિ શરીર ને ખાતાપ વિના ૩ર લાભે. (૧૫) પંચેન્દ્રિયમાં દર્શાવેલ ઓગણસાઠ ઉપરાંત બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય મેળવતાં કુલ બાસ. (૧૬) ચાર ગતિ, પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, ત્રણ ઉપાંગ, છ સંધષણ, છ સંસ્થાન, વર્ણચતુષ્ક, ત્રસદશક, શુભ અને અશુભ વિહાયોગતિ, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, દુઃસ્વર, અનાદેય, અપયશ, ખગુરૂલઘુ, ઉપવાત, પરાઘાત, શ્વાસોશ્વાસ, નિર્માણ, જિનનામ, ઉદ્યોત, (૧૭) ઉપર દર્શાવેલ ચોપન ઉપરાંત ત્રણ વિકલેન્દ્રિય મેળવતાં કુલ સત્તાવન (૧૮) પૂરેપૂરા. (૧૯) દેવ, મનુષ્ય અને તિર્યંચની ગતિ ને અનુપૂર્વીઓ, છ સંઘયણુ, છ સંસ્થાન, પાંચ શરીર, ત્રણ ઉપાંગ, વર્ણચતુષ્ક, ત્રદશક, સ્થાવરત્રિક વિના સાત સ્થાવર, આતપ ને જિનનામ સિવાય છ પ્રત્યેક, પંચેન્દ્રિય જાતિ, શુભ અને અશુભ વિહાગતિ (૨૦) ઉપરમાંથી બહાર કઠિક બાદ કરતાં શેષ ચેપન હેય. (૨૧) દેવગતિ, દેવાનુપૂર્વ અને જિનનામકર્મ બાદ કરતાં શેષ ચોસઠ (૨૨-૨૫) જિનનામકર્મ ન હોય. (૨૬-૨૮) ચાર ચાર અનુપૂર્વા, પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, ત્રણ ઉપાંગ, છ સંધયણ, છ સંસ્થાન, વર્ણચતુળ, શુભ અશુભ વિહાગતિ, ત્રસદશક, સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્ત અને સાધારણ સિવાય છ સ્થાવર, જિનનામ તથા આતપ સિવાય પ્રત્યેકની છે. સિદ્ધાન્તના અભિપ્રાય વિકસેન્દ્રિયમાં કરણ અપર્યાપ્ત આવ સ્થામાં, સાસ્વાદન ગુણસ્થાન માનેલું હોવાથી બે જ્ઞાન માને છે તે તે અભિપ્રાયે અતિશ્રુતજ્ઞાનમાં ત્રણે વિકેન્દ્રિય ગણીએ તે ૬૦ ને પણ ઉદય લાભ. (૨૯) મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય શરીર અને ઉપાંગ વિના ચાર શરીર અને બે ઉપાંગ, છ સંધયણુ, છ સંસ્થાન, વર્ણચતુષ્ક, શુભ કે અશુભ વિહાયોગતિ, ત્રસદશક, અસ્થિર, અશુભ, દુઃસ્વર, ઉપઘાત, પરાઘાત, શ્વાસેપ્શવાસ, અગુરુલઘુ અને નિર્માણ. પ્રમત્તમતિઓ ઉત્તરક્રિય શરીર બનાવતા હોવાથી વૈક્રિયદિક અને ઉદ્યોત એ ત્રણે યુક્ત કરતા ૪૭ પણ લાભ, (૩૦) મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદ્યારિકઠિક, તૈજસ, કામણ, પ્રથમ સંઘાણ, છ સંસ્થાન, વર્ણચતુષ્ક, શુભ અને અશુભ વિહાગતિ, ત્રસદાક, અસ્થિર, અશુભ, દુઃસ્વર, અગુરુલઘુ (અગુલધુ, ઉપઘાત, પરાઘાત ને શ્વાસોચ્છવાસ), નિમણુ અને જિનનામ.
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy