________________
૧૭ર
પરિચય
નામકર્મ ચીતારા સમાન છે. જેમ ચીતારે અનેક પ્રકારના ચિત્ર ચીતરે છે, તેમ નામકર્મના ઉદયથી જીવને ગતિ, જાતિ, ઇન્દ્રિયદિપણું પ્રાપ્ત થાય છે. નામકર્મની કુલ પ્રકૃતિ ૬૭ છે તે નીચે પ્રમાણે – ગતિ
અનુપૂવ ૪ જાતિ શરીર
ઉપાંગ ૩ સંધયણ
૬ સંસ્થાન ૬ વર્ણ ૪ વિહાગતિ ૨ રસ દસકે ૧૦ (ત્રાસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર,
આદેય, યશ) સ્થાવરને સકે ૧૦ (સ્થાવર, સમ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુભાગ્ય,
દરવર, અનાદેય, અપયશ.) પ્રત્યેકની આડ-અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, વાવાસ, નિર્માણ, જિનનામ, આતપ,
ઉદ્યોત, આઠ પ્રત્યેકની. થાવર ચોક કહેવાથી સ્થાવર, સૂમ, અપયાપ્ત અને સાધારણ. અગુરુલઘુને ચેક કહેવાથી અગુરુલઘુ, ઉપઘાત, પરાવાત અને શ્વાસછુવાસ જવા,
વિવેચન
(૧) દેવતાઓને ઉત્તરક્રિય શરીર બનાવતી વખતે ઉદ્યોતને ઉદય હેય, એ અપેક્ષાએ ૩૪ લાભેજુઓ, કર્મઝન્ય ૧. ગાથા ૪૬. દેવગતિ, દેવાનુ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયદિક તેજસ, કામણ, પ્રથમ સંસ્થાન, વર્ણચતુષ, શુભ વિહાગતિ, ત્રસદસક, શ્વાસોચ્છવાસ, પરાધ ત, અગરલધુ, નિર્માણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુઃવર, અનાય અને અપયશ. (૨) મનુષ્યગતિ ને આનુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ, આહારકઠિક, ઔદારિકઠિક, તેજસ અને કાર્મ, છ સંધષણ, છ સંસ્થાન, શુભ અને અશુભ વિહાગતિ, વર્ણચતુષ્ક, ત્રસદશક, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, દુવર, અનાદેય, અપયશ અને અગુરુલધુ, ઉપઘાત, શ્વાસે રવાસ, પરાઘાત, નિર્માણ અને જિનનામ. પ્રમત્ત મુનિઓ વૈક્રિય શરીર બનાવી શકે છે તે અભિપ્રાયે વક્રિપદ્ધિ અને ઉદ્યોત આ ત્રણ યુક્ત કરતા ૫૩ પ્રકૃતિ સાથે. જુએ કમ્પ્રન્ય ૧, ગાથા ૪૬. (૩) તિર્યંચગતિ અને અનુપૂર્વી, પાંચ જાતિ, દારિદ્રિક, તૈજસ, કામણ, છ સંસ્થાન, છ સંધયણ, શુભ અને અશુભ વિહામતિ, વર્ણચતુષ્ક, ત્રસદશક, સ્થાવરદશક, અગુરૂજધુ, ઉપધાત, પરાઘાત, વાસેપાસ, નિર્માણ, આતપ અને ઉદ્યોત, તિર્યંચગતિમાં તિય વૈક્રિય શરીર બનાવતા હોવાથી વિક્રિયદિક ગણવાથી ૫૮ લાભ (૪) નરકગતિ અને અનુપૂર્વી, પચેન્દ્રિય જાતિ,