________________
સંપૂર્ણ તત્વજ્ઞાન અને અખંડ શાંતિને માગે તે જ નિદાન જરા વધુ બારીકાઈથી વિચાર કરીને કહેવામાં આવે તે જૈનદર્શનના યથાર્થ સ્વરૂપને જાણનાર હરકેઈ પંડિતને સ્પષ્ટપણે ઉચ્ચારવું પડશે કે સૂક્ષમ તેમજ સ્થૂલ અથવા ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશવરૂપ સંપૂર્ણ વિશ્વનું યથાર્થ સ્વરૂપ એ જ જૈનદર્શનને તત્વજ્ઞાનવિભાગ અને એ અખિલ વિશ્વવત પ્રત્યેક આત્માને એકતિક નિરાબાધ શક્તિના માર્ગની વ્યાખ્યા એ જ જૈનદર્શનને ચારિત્ર વિભાગ.
જેનદર્શનમાં દ્રવ્યાનુયેગાદિ ચાર અનુયોગે - જૈનદર્શનના અતધર્મ અને ચારિત્રધર્મના વિભાગોને જરા વધુ વિસ્તારથી વિભક્ત કરવામાં આવે તે ધર્મ અને ધર્મ, અથવા આધાર અને આધેય વિગેરે દષ્ટિએ ચાર વિભાગમાં વહેંચી શકાય છે. જેનદર્શનમાં દ્રવ્યાનુયેગ, ગણિતાનુયેગ, ચરણકરણનુગ અને ધર્મકથાનુગ એમ જે ચાર મુખ્ય અંગે જણાવવામાં આવ્યા છે, તેમાં જે કે ચારે ય અનુગે શ્રતધર્મના અંગે તરીકે ગણવામાં આવ્યા છે, છતાં ત્રીજા તથા ચેથા ચરણકરણનુયોગ અને ધર્મકથાનુગને ધર્મ અને ધર્મના ભેદભાવની અપેક્ષાએ ચારિત્રધર્મમાં બરાબર સમાવેશ થઈ શકે છે. પૂ. શ્રી આર્યવાસ્વામી મહારાજના સમય પર્યત આગમમાં દ્રવ્યાનુયેગાદિ ચારેય અનુયેગને અપૃથક્વ ભાવ હતું પરંતુ કાલકમે બુદ્ધિબલાદિની હાનિ થતાં એક જ સૂર–વાકયને ચારે ય અનુગના અર્થમાં ઘટાવવાની શક્તિ ન રહેવાથી પૂ. આર્ય રક્ષિતસૂરિ ભગવંતે એક એક આગમાં અમુક અનુયાગની પ્રધાનપણે સ્થાપના કરી છે જે બાબત જન ઇતિહાસને જાણવાવાળાએ બરાબર જાણે છે.
દ્રવ્યાનુયેગની વ્યાખ્યા અને તે વિષયના પ્રત્યે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ ષડૂ દ્રવ્યની પ્રધાનપણે વ્યાખ્યા તેનું નામ દ્રવ્યાનુયેગ. એ દ્રવ્યાનુયોગ વ્યાખ્યાની પ્રધા નતાવાળા જે ગ્રન્થ જેવા કે-શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, સ્થાનાંગસૂત્ર, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-ભગવતીસૂત્ર, જીવાભિગમ સૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર, સન્મતિતર્ક, વિશેષાવશ્યક, પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ, શતકપ્રકરણ, પ્રાચીન-નવીન ષકમગ્રન્થ, જીવવિચાર, નવતત્તવ પ્રકરણ, સ્યાદ્વાદરત્નાકર, સ્થાવાદ: મંજરી, તત્વાર્થાધિગમસૂત્ર, જીવાનુશાસન, જીવસમાસ, લેકપ્રકાશ વિગેરેમાં દ્રવ્યાનુયોગગર્ભિત મુખ્યપણે વ્યાખ્યા કરવામાં આવેલ હોય છે. સમય, સપ્તભંગી, દ્રવ્યાસ્તિકનય, પર્યાયાસ્તિકનય, નિશ્ચય-વ્યવહાર વિગેરે અપેક્ષાએ આત્મવાદ, પુદગલવાદ, જીવાજીવાદિ પદાર્થોની ઝીણવટભરી વ્યાખ્યાઓને પણ આ અનુગમાં સમાવેશ કરવામાં આવેલ છે.
ગણિતાનુયોગ અને તે વિષયને જણાવનારા મૌલિક સ્થળે ઊકલેક, અલેક, તીર્થોલેક, અલકાકાશ, કાકાશના ખંડક, ઊકલેકમાં દેવના વિમાનની વ્યવસ્થા, અધેલકમાં સાતેય નરકપૃથ્વીનું પ્રમાણ, તીઓ-મધ્યલેકમાં અસંખ્ય