________________
દ્વિીપ સમુદ્ર અને તેના પ્રમાણદિની વ્યાખ્યા, સૂર્ય-ચંદ્ર વિગેરે તિષ્યની વ્યાખ્યા,
સૂર્ય-ચંદ્રાદિની ગતિવ્યવસ્થા, દક્ષિણાયન-ઉત્તરાયણ વિગેરે વિભાગ, સૂર્ય-ચંદ્રના મંડલે, વિમાનિક દેવાના વિમાનની લંબાઈ પહેળાઈ, ભુવનપતિ દેનાં ભુવનનું પ્રમાણુ, નારકીમાં નરકના જીવને ઉત્પન્ન થવાના નરકાવાસોની સંખ્યા, કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતરદ્વીપના ક્ષેત્રે, વર્ષધર પર્વતે, શાશ્વતા જિનચ, શાશ્વતી પ્રતિમાઓ, સિદ્ધશિલા, પંચમેરુનું સ્વરૂપ વિગેરે વ્યાખ્યાને ગણિતાનુયેગના વિષયમાં સમાવેશ થાય છે. એ વિષયનું પ્રતિપાદન કરનારા સંખ્યાબંધ આગમ પ્રકરણદિ ગ્રન્થ પૈકી જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, તિકરંડક, મંડલપ્રકરણ, દેવેન્દ્રનગરકેન્દ્ર પ્રકરણ, ક્ષેત્રસમાસ જંબુદ્વીપસંગ્રહણ, બૃહતસંગ્રહણી, લેકપ્રકાશ વિગેરે ગ્રન્થ વિદ્વજ જૈન સમાજમાં સુપ્રસિદ્ધ છે.
ચરણકરણનુગ અને તે વિષયના છળે સાધુ-સાવીને આચાર, મૂલગુણ ઉત્તરગુણ, ચરણસિત્તરિ કરણસિત્તરિ તેમજ પ્રસંગે પાત્ત શ્રાવકધર્મના માર્ગાનુસારીના ૩૫ ગુણે, શ્રાવકનાં બાર વ્રત, શ્રાવકની અગિયાર પડિમાએ, પ્રભુપૂજા-ગુરુવંદનાદિ વિધિ વિગેરે વિષયોને ચરણકરણનુગમાં અન્તર્ભાવ થાય છે. શ્રી આચારાંગ સૂત્ર, ઘનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ, શ્રી મહાનિશીથસૂત્ર નિશીથચૂર્ણિ, દશવૈકાલિક સૂત્ર, બૃહકલપસૂત્ર, પંચાશક મહાગ્રન્થ, યોગશાસ્ત્ર, યતિલક્ષણસમુચ્ચય, શ્રાવકધર્મવિધિ પ્રકરણું, સંઘાચાર ભાષ્ય, પંચવસ્તક મહાગ્રન્થ વિગેરે વિપુલ પ્રન્થ આ અનુગના વિષયથી વિશેષ ભરપૂર છે.
ધર્મકથાનુયોગ અને તે વિષય પ્રતિપાદન કરનારું સાહિત્ય સમ્યગદર્શનાદિ રત્નત્રયીનું આરાધન કરવા સાથે સાધુજીવનમાં તેમજ ગૃહસ્થજીવનમાં કણ કણ આત્માઓએ કેવી રીતે કલ્યાણની સાધના કરી? એ આત્મકલ્યાણની સાધનામાં કર્મોદયજન્ય અન્તરા ઉપદ્ર ઊભા થતાં કેવી બહાદૂરીથી એ આત્મસાધકેએ સામને કર્યો અને મેહમહારાજાની સાથે રણસંગ્રામ મચાવી ત્રિકાલાબાધિત અખંડ અનુપમેય આત્મિક સામ્રાજ્યનું એશ્વર્યા કઈરીતિએ પ્રાપ્ત કર્યું? તેમજ એ સમ્યગદર્શનાદિ રત્નત્રયીની વિરાધના કરી અઢારે પપસ્થાનકેનું નિરંતર સેવન કરી કેણ કે આત્માઓ માનવજીવન જેવા ઉત્તમ જીવનમાંથી અધ:પતન પામ્યા? વિગેરે વિષયને અનુલક્ષીને કથા-ચરિત્ર-છાન્ત-ઉદાહરણ જેમાં કહેવાય તે ધર્મકથાનુગ ગણવામાં આવે છે. શ્રી જ્ઞાતાસૂત્ર, ઉપાસકદશાંગ, વિપાકત, ઉત્તરાધ્યયનસૂત્ર, સમરાઈશ્ચકહા, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર, સુપાસનાચરિયું, ઉપદેશપ્રાસાદ વિગેરે સંખ્યાબંધ ગ્રન્થ આ ધર્મકથાનુગના વિષયને વર્ણવનારા છે.
ચારેય અનુયોગમાં દ્રવ્યાનુયોગની પ્રધાનતા આ પ્રમાણે ઉપર જણાવેલા દ્રવ્યાનુગાદિચારેય અનુગો યદ્યપિ પિતાપિતાના વિષયમાં પ્રધાન ભાગ ભજવે છે, તથાપિ આત્માની એકાગ્રતા અને તેથી પ્રાપ્ત થતી સમ્યગદર્શનની શુધ્ધિ માટે દ્રવ્યાનુયેગની સવ અનગોમાં મુખ્યતા છે અને તેથી જ તને નંબર બધાયમાં પહેલી આપ