SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ७ જૈનેતર સમથ પિતાએ પણ જૈનદર્શનની કરેલી ભૂરિભૂરિ પ્રશંસા જૈનેતર ૫'ડિતા કે જેએ જૈનદનના એક વખત સજ્જડ વિરેાધી હોવા સાથે ‘ ઇતિમા સાચમાપિ મ ાછે નૈનમન્દ્રિમ્ ' ઇત્યાદિ દ્વેષભાવભરી ઉક્તિઓનું ખુલ્લ ખુલ્લા ઉચ્ચારણુ કરનાર હતા તેવા પડિતાએ વધુ અસદાગ્રહથી રહિત થઈને તટસ્થ બુદ્ધિથી જ્યારે એ જૈનદર્શનની અનેકાન્ત વાણીના મંજીલ વીણાનાદ શ્રવણુ કર્યાં ત્યારે આત્મીય કુપક્ષને તિલાંજલિ આપી, જૈનદર્શનના મૌલિક સિદ્ધાન્તાના સ્વીકાર કરી આચાર-વિચારના કલ્યાણુ માર્ગના આદર કર્યો, એટલુ જ નહિ પણ તે તે વિષયના અર્થગંભીર સેકડો ગ્રન્થાની રચના કરી, તેમજ સંખ્યાબંધ મુમુક્ષુ આત્માઓને મેક્ષમાર્ગના ઉત્તમ રાડુ ખતાવી જૈન શાસનનાં સમ મહાપ્રભાવક પુરુષા તરીકેની પ્રસિધ્ધિને પામ્યા. અનન્તલબ્ધિનિધાન ગૌતમગાત્રીય શ્રી ઇન્દ્રભૂતિ પ્રમુખ અગિયારે ગણધર ભગવંતે, તેમને ૪૪૦૦ના શિષ્યપરિવાર, સ્કન્દ્રક પરિવ્રાજક, શુષ્ય - ભવ સૂરિમહારાજ, સિધ્ધસેન દિવાકર, ભગવાન હરિમંદ્રસૂરિ, કવીશ્વર શેલન સુનેજી, ધનપાળ પંડિત વિગેરે અનેક પ્રાજ્ઞપુરુષાના ઉદાહરણાઃ આ ખાખતે જૈન ઇતિહાસનુ અવલે કન કરવાથી મળી આવે છે. વર્તમાન યુગના સાક્ષરવયં સ્વ. આનંદશંકર બાપુભાઇ ધ્રુત્ર તથા લેાકમાન્ય તિલક જેવા નામાંકિત પુરુષ એ પણ સ્વરચિત તે તે ગ્રન્થમાં જૈનદર્શનના તત્ત્વજ્ઞાન તેમજ આચાર, વિચાર સંબંધી સિદ્ધાન્તાની ભૂરિભૂરિ પ્રશંસાએ કરી છે. જૈનદર્શનના અનાદિપણાની સિદ્ધિ આજે કોઇ કોઇવાર વસ્તુસ્વરૂપને યથાર્થ નહિ જાણુનાર કેટલાક પડિતા જૈનદર્શનની શરૂઆત પાર્શ્વનાથ પ્રભુથી અથવા કેટલાક પડતા ભગવાન મહાવીર પ્રભુથી માને છે પરંતુ તેમનુ` તે મન્તથ્ય ખરાબર નથી, જનદન પાર્શ્વનાથ પ્રભુ અથવા મહાવીર પ્રભુથી અગાઉ ભગવાન ઋષભદેવસ્વામીના સમયમાં હતું, એ વાત તે સ્પષ્ટ સમજાય તેવી છે. પરંતુ એ પહેલાં પણ જૈનદર્શનનું કેવી રીતે અસ્તિત્વ હતુ વિગેરે મામત જરા જાણવા જેવી હોવાથી સંક્ષેપમાં તેના અહિં ઉલ્લેખ કરવા અનુચિત નહુિં ગણુાય. ઊર્ધ્વલેાક, અધેાલેક અને તીર્થ્યલાક ( સ્વ-મૃત્યુ અને પાતાલલેક ) એમ ત્રઝુ વિભાગમાં વ્હેંચાયેલ લેાકના મધ્યવર્તી તીńલાકમાં અસ ંખ્ય દ્વીપ અને સમુદ્રો મધ્યે અઢીદ્વીપ-એ સમુદ્રરૂપ ૪૫૦૦૦૦૦ ચે જન જેટલા ક્ષેત્રમાં જ મનુષ્યેની ઉત્પત્તિ છે. તેમાં પણુ મનુષ્યનાં ત્રણ પ્રકારના વિભાગે છે. કર્મભૂમિના મનુષ્યા, અકમભૂમિના મનુષ્ય તથા અતીપના મનુષ્યેા, અકર્મભૂમિ તથા અન્તદ્વીપના ક્ષેત્રમાં (વિશિષ્ટ ) શ્રુતધમ-ચારિત્ર જેવી ઉત્તમ વસ્તુને અભાવ છે. અને કમભૂમિના ૧૫ ક્ષેત્રામાં શ્રુતધર્મ-ચારિત્રધમના સદ્ભાવ છે. ૧૫ કમભૂમિના ક્ષેત્ર પૈકી પાંચ મહાવિદેહના ક્ષેત્રા કે જ્યાં એક સરખે થતુ આરા જેવા કાળ નિયત છે, કાળનું પરાવનપણું નથી, ત્યાં કાયમ તીર્થંકર ભગવત, કેવલ્લી ભગવંતા, સાધુએ-સાધ્વીએ શ્રાવકશ્રાવિકાઓ હાવા સાથે શ્રુતધમ-ચારિત્રધમ કાયમ છે. અર્થાત્ અનાદિ કાલથી છે અને અનન્તકાલ પર્યંત રહેવાનેા છે, જ્યારે ખાકીના પાંચ ભરત અને પાંચ ઐરવતરૂપ ૧૦ કમભૂમિના ક્ષેત્રા કે જ્યાં મહાવિદેહ ક્ષેત્રની માફક એક સરખા કાળ નથી પરંતુ કાળનુ પાવનપશુ છે તેમજ કાળના પરાવત'નપણુાની સાથે તે તે ભાવાનું ચડતીપડતી રૂપે-હાનિવૃધ્ધિ રૂપે
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy