SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ // મયાગમાયાનીશજીમ પાર્શ્વનાથાય નમઃ || अनन्तलब्धिनिधानाय श्रीमते गौतम गणधरेन्द्राय नमोनमः ॥ प्रस्तावना नमः परमानन्द - निधानाय महस्विने ! शंखेश्वरपुरेरात्तंस - पार्श्वनाथाय तायिने ॥ १ ॥ = અખિલ વિશ્વમાં જૈનદર્શન સર્વાપર સનાતન દર્શન છે. એ દર્શનનું સર્વોપરિપણુ તેના શ્રૃતધર્મ અને ચારિત્રધર્મના ત્રિકાલાબાધિત સિદ્ધાન્તાને આભારી છે. શ્રુત અર્થાત્ જ્ઞાનવિષયક સિધ્ધાન્તાનું નિષ્પક્ષપણે ખારીકાઈથી અવલેાકન કરવામાં આવે તે કાઇ પણુ ભાવાત્મક પદાથતું ભિન્નભિન્ન દષ્ટિએ સપૂર્ણ સ્વરૂપ અવલેાકન કરવાની શકિતના ઇજારા જૈનદર્શને જ સ્વીકારેલ હાય તેમ જણુાઈ આવશે, ચારિત્ર એટલે ગૃડસ્થજીવન તેમજ સાધુજીવનના સર્વાંગસુંદર આત્મીય વિકાસ : તે માટેના આચાર-વિચારાનુ પણ અવલેાકન કરવામાં આવે તે આત્મકલ્યાણુ સાથે જગતના પ્રત્યેક નાના-મેાટા જીવાત્માએ પ્રતિ મૈત્રી ભાવનાના પરમ રહસ્યને પ્રગટ કરનાર મહામત્રની અનુપમ ભાવના અંગે એ સર્વોપરિ જૈનદર્શન સંબધી પ્રશંસાના ઉદ્ગારો આપે!આપ નીકઢી આવશે કે-ધન્ય હે ! એ જૈનશાસનના ત્રિકાલાખાધિત સયમ ધર્મને! ધન્ય હા! એ અખિલ વિશ્વના કલ્યાણકારી ચારિત્ર ધર્મને! અને કેટિ કાટિ વંદન । એ શ્રુત-ચારિત્રધર્મના પ્રરૂપક દેવાધિદેવ વીતરાગ પરમાત્માને ! જૈનદર્શનના સીરિયાનું કારણ અન્ય સર્વનામાં જૈનદર્શનના સર્વાપરિપણાનું મુખ્ય કારણ તે દર્શનના સ્થાપક શ્રી તીર્થંકર પરમાત્માએ તુ સર્વજ્ઞપણું જ છે. ગર્ભકાલથી મતિશ્રુતઅવધિજ્ઞાનનું અસ્તિત્વ હોવા ઉપરાંત દીક્ષા ગ્રહણ કરતી વખતે માનસિક વિચારેને યથાર્થપણે જણાવનાર મન:પર્યંત્ર જ્ઞાનની પ્રાપ્તિ થવા છતાં કેવલજ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શ્રુતધમ અર્થાત્ જ્ઞાન માર્ગ અને ચારિત્રધર્મ અર્થાત્ કલ્યાણ-ક્રિયામાર્ગની તે મહાપુરુષા ધ દેશના આપતા નથી. કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવા ખાદ જગના સર્વ ભૂત-ભાવિ—વર્તમાન વૈકાલિક ભાવેાનુ પ્રત્યક્ષ જ્ઞાન-ધન થાય ત્યારેજ એ પૂજ્ય ભગવા વિશ્વવત્તી સર્વાં જીવાનુ કલ્યાણ કરવાની દ્રષ્ટિથી તધર્મ-ચારિત્ર ધર્મની વ્યાખ્યા સાથે તેની વ્યવસ્થા અને અધિકારી વિગેરે નિણુ ચા આપે છે, જેથી એ સ નિર્ણયા પૂર્વાપર વિરોધી, ઉત્સગ અપવાદ સહિત ત્રિકલાબાધિત હોય છે.
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy