________________
વાથી એક પદાર્થમાં અનેક ધર્મ સમાવેશરૂપ અનેકાન્તદર્શન તમને ઈષ્ટ છે એ પણ સિદ્ધ થાય. માટે તમારૂં અનુમાન સિદ્ધ થતું નથી.
૨૭) જે “કુત્સિતજ્ઞ”ને પક્ષ તરીકે માનવામાં આવે તે કુત્સિત એટલે નિન્દ્રિતને જે જાણે તે કુત્સિતજ્ઞ એ વ્યુત્પત્તિથી તેમાં નરક વગેરે સમસ્ત કુત્સિત પદાર્થ વિષયક જ્ઞાન અપેક્ષિત થયું. આવું જ્ઞાન સકળપદાર્થજ્ઞાતા સર્વજ્ઞ સિવાય બીજાને નહીં હોવાથી તમારા અનુમાનથી જ અમારા અભિમત સર્વજ્ઞની સિદ્ધિ થશે.
. (૨૮ જે તમે એમ કહેશે કે–અમે “શિક્ટ્રિક કંઈપણ ન જાણનારને પક્ષ તરીકે સ્વીકારીએ છીએ. તે જે કંઈ પણ જાણતા ન હોય તે વક્તા કેવી રીતે થાય અને જે તે વક્તા ન હોય તે “વસ્તૃત્વ” રૂપ હેતુના અભાવથી “સૌ = સર્વજ્ઞ: વાતવાત” એ અનુમાનથી અનુમિતિની ઉત્પત્તિ સર્વથા નહીં થાય.
(૨૯) વળી તમે એમ કહેશે કે-અમે આ અનુમાનથી તમે માનેલ જે સર્વજ્ઞ તેને જ વ્યવછેદ–ભેદ સિદ્ધ કરીએ છીએ. તે તે અયુક્ત છે કારણ કે “અમૌ .” ઈત્યાદિ શબ્દ (અનુમાન) સર્વજ્ઞભાવને દૂર કરે તેમ નથી. અર્થાત્ એ અનુમાનથી સર્વ જ્ઞત્વને અભાવ સિદ્ધ થતો નથી.
(૩૦) સર્વજ્ઞત્વની સાથે વકતૃત્વને વિરોધ નથી અર્થાત તે બનેનું એક અધિકરણમાં વૃત્તિપણું વિરૂદ્ધ નથી તેથી અહીં વસ્તૃત્વરૂપ હેતુથી સર્વજ્ઞત્વને અભાવ પ્રતીયમાન થતું નથી,
(૩૧) શંકા–વસ્તૃત્વ સર્વ સ્થાનમાં અસર્વજ્ઞાવિનાભૂત-અસજજ્ઞની સત્તામાં નિયત સત્તાવાળું દેખાયું હોવાથી તેનાથી અસ