________________
૯૫
જ્ઞની સિદ્ધિ કેમ ન થાય ! એટલે કે જેમ વવિનાભૂત ધૂમરૂપ હેતુથી વહ્નિનું અનુમાન થાય છે તેમ અહીં પણુ અસજ્ઞાવિનાભૂત વક્તૃત્વરૂપ હેતુથી અસજ્ઞની સિદ્ધિ થવી જોઇએ.
(૩૨-૩૩) સમાધાન-તમારી વાત ખરાખર નથી, ભૂત અને ભવિષ્યનુ' અદન હાવાથી વક્તૃત્વ સત્ર અસ જ્ઞાવિનાભૂત છે તેની અસિદ્ધિ છે અર્થાત્ વતૃત્વ સસ્થાને અસવ જ્ઞાવિનાભૂત નથી. આથી તે અગ્નિ-ધૂમના સમાન નથી. અગ્નિથી ધૂમની ઉત્પત્તિ થતી હાવાથી ધૂમ એ અગ્નિના અવિનાભૂત છે જ્યારે વકતૃત્વ એ અસનના અવિનાભૂત નથી.
વળી ધૂમ જો એકવાર પણ અગ્નિ સિવાય ઉત્પન્ન થાય તે તે વવિનાભૂત કહેવાય નહીં પણ તેની ઉત્પત્તિ અગ્નિ સિવાય થતી જ નથી તેથી તે વહૂવિનાભૂત છે એ અવશ્ય સ્વીકારવું પડશે. જ્યારે અહીં વક્તૃત્વ અને અસતત્વમાં એવા કેાઈ નિયમ નથી. આમ દૃષ્ટાન્ત અને દન્તિકમાં વૈષમ્ય સ્પષ્ટ છે.
(૩૪) શકા–સદોષ આત્માને જ વતૃપણું છે એમ સ્વીકાર્યું હાવાથી વક્તૃત્વમાં પણ ધૂમની જેમ અસ જ્ઞાવિનાભૂતત્વ છે જ. માટે દૃષ્ટાન્તની સાથે કેાઈ વિષમતા નથી.
(૩૫) સમાધાન–અહીં ધૂમ પણ અગ્નિના દોષાનું અનુસરણ નહીં કરીને જ અગ્નિહેતુક છે—અગ્નિથી ઉત્પન્ન થાય છે. જો તેમ ન હેાય તેા ધૂમ આ પ્રકારથી સ્ફેટનાદિ–વેણુ આદિના ફાટવાનો શબ્દ વગેરેનુ પણ અનુમાન કરાવનાર થાય. અર્થાત તે ધૂમને અગ્નિદષનું અનુસરણ કરીને જ ઉત્પન્ન થનાર માનવામાં આવે તા ધૂમથી જેમ વિહ્નની અનુમિતિ થાય છે તેમ વિહ્નદોષની પણ અનુમિતિ થાય, પણ તેમ થતી નથી. એ રીતે સદોષ આત્માથી અથવા આત્મગતદોષથી પણ વક્તૃત્વની ઉત્પત્તિ થતી